ABOUT THE SPEAKER
AJ Jacobs - Author
Immersing himself in alternate lifestyles and long, hilarious experiments (usually with himself the guinea pig), writer AJ Jacobs tests the limits of behavior, customs, culture, knowledge -- and his wife's sense of humor.

Why you should listen

AJ Jacobs' writings stand at the intersection of philosophy, Gonzo journalism and performance art. Stubbornly curious and slyly perceptive, he takes immersive learning to its irrational and profoundly amusing extreme -- extracting wisdom and meaning after long stints as a self-styled guinea pig. For his widely circulated Esquire article "My Outsourced Life," he explored the phenomenon of outsourcing by hiring a team in Bangalore to take care of every part of his life -- from reading his emails to arguing with his wife to reading bedtime stories to his own son. A previous article, "I Think You're Fat," chronicled a brief, cringe-inducing attempt to live his life in Radical Honesty, telling all the truth, all the time.

Jacobs is author of The Know-It-All, which documents the year he spent reading the Encyclopedia Britannica from A to Z, uncovering both funny and surprising factoids but also poignant insight into history and human nature. In 2007 he released The Year of Living Biblically, in which he attempted to follow every single rule in the Bible as literally as possible for an entire year. His recent book The Guinea Pig Diaries: My Life as an Experiment is a collection of numerous personal experiments. including living according to George Washington's rules of conduct, outsourcing every single task to India, and posing as a woman on an online dating site. 

More profile about the speaker
AJ Jacobs | Speaker | TED.com
TEDMED 2011

AJ Jacobs: How healthy living nearly killed me

એ. જે. જેકોબ્સ: આરોગ્યપ્રદ જીવન મને કેવી રીતે ભારે પડ્યું?

Filmed:
2,005,709 views

એક વર્ષ સુધી, એ. જે. જેકોબ્સે સ્વાસ્થ્યને લગતી દરેક સલાહનું પાલન કર્યું-- ગ્લાસ ભરીને સનસ્ક્રીન લગાવવાથી માંડીને ખરીદી કરતી વખતે હેલ્મેટ પહેરવા સુધી. ટેડ મેડ(TEDMED ) ના મંચ પર, તેઓના અનુભવથી તેઓ જે આશ્ચર્યજનક વસ્તુઓ શીખ્યા તે વર્ણવે છે.
- Author
Immersing himself in alternate lifestyles and long, hilarious experiments (usually with himself the guinea pig), writer AJ Jacobs tests the limits of behavior, customs, culture, knowledge -- and his wife's sense of humor. Full bio

Double-click the English transcript below to play the video.

00:15
I've spent the last decade
0
0
2000
મેં છેલ્લો દાયકો
00:17
subjecting myself to pain and humiliation,
1
2000
3000
પોતાને દર્દ અને માનહાની આપવામાં કાઢ્યો છે,
00:20
hopefully for a good cause,
2
5000
2000
આશા છે કે સારા કાર્ય માટે,
00:22
which is self-improvement.
3
7000
3000
જે છે "પોતાનામાં સુધારો"
00:25
And I've done this in three parts.
4
10000
2000
અને આને મેં ત્રણ તબક્કે કર્યું :
00:27
So first I started with the mind.
5
12000
3000
મેં પહેલા મગજથી શરૂઆત કરી
00:30
And I decided to try to get smarter
6
15000
4000
અને મેં વિચાર્યું કે હું
બ્રિટાનિકા જ્ઞાનકોષ
00:34
by reading the entire Encyclopedia Britannica
7
19000
2000
વાંચીને હોશિયાર બનવાનો પ્રયત્ન કરું,
00:36
from A to Z --
8
21000
2000
પહેલેથી છેલ્લે સુધી
00:38
or, more precisely, from "a-ak" to "Zywiec."
9
23000
3000
એટલે કે: ""a-ak" થી "Zywiec." સુધી
00:41
And here's a little image of that.
10
26000
2000
અને અહી એનો નાનકડો ફોટો છે.
00:43
And this was an amazing year.
11
28000
2000
અને એ અદ્ભુત વર્ષ હતું
00:45
It was really a fascinating journey.
12
30000
2000
એ ખરેખર આકર્ષક યાત્રા હતી
00:47
It was painful at times,
13
32000
3000
અમુકવાર થોડું દુઃખદાયક હતું,
00:50
especially for those around me.
14
35000
2000
ખાસ કરીને મારી આજુબાજુ વાળા લોકો માટે
00:52
My wife started to fine me one dollar
15
37000
3000
મારી પત્ની દરેક વાર્તાલાપ
દરમિયાન નખાતી દરેક નકામી માહિતી
00:55
for every irrelevant fact I inserted into conversation.
16
40000
3000
માટે ૧ ડોલર દંડ કરતી.
00:58
So it had its downsides.
17
43000
4000
એટલે કે એના આ ગેરફાયદા હતા.
01:02
But after that,
18
47000
2000
પણ એના પછી,
મેં વિચાર્યું કે હવે આત્મા
પ્રત્યે કંઈક સુધારો લાવું.
01:04
I decided to work on the spirit.
19
49000
2000
01:06
As I mentioned last year,
20
51000
2000
મેં ગયા વર્ષે કહ્યું એમ,
01:08
I grew up with no religion at all.
21
53000
2000
હું કોઈ પણ ધર્મના જોડાણ વગર મોટો થયો.
01:10
I'm Jewish,
22
55000
2000
હું યહૂદી છું,
01:12
but I'm Jewish in the same way the Olive Garden is Italian.
23
57000
3000
પણ એવી રીતે કે જેવી રીતે
સોનિયા ગાંધી ભારતીય છે.
01:15
(Laughter)
24
60000
2000
(હાસ્ય)
01:17
Not really.
25
62000
2000
મજાક કરું છું.
01:19
But I decided to learn about the Bible and my heritage
26
64000
3000
પણ મેં વિચાર્યું કે હું
બાઈબલ અને મારા વારસા વિષે જાણું
01:22
by actually diving in
27
67000
2000
એમાં ડૂબકી લગાવીને
01:24
and trying to live it and immerse myself in it.
28
69000
2000
અને એવું જીવવાનો પ્રયત્ન કરીને
અને મારી જાતને એમાં પરોવીને.
01:26
So I decided to follow all the rules of the Bible.
29
71000
3000
એટલે મેં બાઈબલના બધા નિયમો
પાળવાનું વિચાર્યું
01:29
And from the Ten Commandments
30
74000
2000
દસ આદેશોથી માંડીને
01:31
to growing my beard --
31
76000
2000
દાઢી ઉગાડવા સુધી
01:33
because Leviticus says you cannot shave.
32
78000
2000
કારણકે લેવીટીકસ એ કહ્યું હતું
કે તમે દાઢી ન કરી શકો.
01:35
So this is what I looked like by the end.
33
80000
3000
એટલે અંતમાં હું આવો દેખાતો હતો.
01:38
Thank you for that reaction.
34
83000
2000
આ પ્રતિભાવ માટે આભાર
01:40
(Laughter)
35
85000
3000
(હાસ્ય)
01:43
I look a little like Moses, or Ted Kaczynski.
36
88000
3000
હું થોડો બાબા રામદેવ
જેવો લાગતો હતો અથવા ઓશો જેવો.
01:46
I got both of them.
37
91000
2000
મારામાં બંનેના લક્ષણો હતા.
01:48
So there was the topiary there.
38
93000
3000
અહિયાં થોડી કાપકૂપ દેખાય છે
01:51
And there's the sheep.
39
96000
3000
અને અહિયાં ઘેંટુ.
01:54
Now the final part of the trilogy
40
99000
2000
અને હવે ત્રણ તબક્કામાં થી છેલ્લો તબક્કો.
01:56
was I wanted to focus on the body
41
101000
3000
મારે પોતાના શરીર પ્રત્યે ધ્યાન દેવું હતું
01:59
and try to be the healthiest person I could be,
42
104000
2000
અને એકદમ તંદુરસ્ત વ્યક્તિ બનવું હતું,
02:01
the healthiest person alive.
43
106000
2000
દુનિયામાં સૌથી તંદુરસ્ત.
02:03
So that's what I've been doing the last couple of years.
44
108000
3000
તો હું એજ છેલ્લા બે વર્ષ થી કરી રહ્યો છું
02:06
And I just finished a couple of months ago.
45
111000
2000
અને મેં બે-એક મહિના પહેલા જ એ પતાવ્યું.
02:08
And I have to say, thank God.
46
113000
2000
અને મારે કહેવું પડશે કે પ્રભુનો પાડ.
02:10
Because living so healthily was killing me.
47
115000
3000
કારણકે આટલું તંદુરસ્તીથી રહેવું
મને બહુ હેરાન કરતુ હતું
02:13
(Laughter)
48
118000
2000
(હાસ્ય)
02:15
It was so overwhelming,
49
120000
3000
એ એટલું બધું વધારે હતું કે
02:18
because the amount of things you have to do,
50
123000
2000
કારણકે એટલી બધી વસ્તુઓ તમારે કરવી પડે કે
02:20
it's just mind-boggling.
51
125000
2000
એની કલ્પના પણ ન થઇ શકે.
02:22
I was listening to all the experts
52
127000
2000
હું બધા નિષ્ણાતોને સંભાળતો
02:24
and talking to sort of a board of medical advisers.
53
129000
2000
અને મેડીકલ સલાહકારોના બોર્ડ સાથે વાત કરતો.
02:26
And they were telling me
54
131000
2000
અને તેઓ મને
02:28
all the things I had to do.
55
133000
2000
મારે કરવાની બધી ક્રિયાઓ વિષે કહેતા.
02:30
I had to eat right,
56
135000
2000
મારે બરાબર ખાવું પડતું,
02:32
exercise, meditate, pet dogs,
57
137000
3000
કસરત, ધ્યાન, કુતરાઓને વ્હાલ કરવું પડતું,
02:35
because that lowers the blood pressure.
58
140000
2000
કારણ કે એના કારણે બ્લડ પ્રેશર ઘટે છે.
02:37
I wrote the book on a treadmill,
59
142000
2000
મેં ટ્રેડમિલ પર એક પુસ્તક લખ્યું
02:39
and it took me about a thousand miles
60
144000
2000
અને મને એ પુસ્તક લખતા હજારો માઈલ
02:41
to write the book.
61
146000
2000
દોડવું પડ્યું.
02:43
I had to put on sunscreen.
62
148000
2000
મારે સનસ્ક્રીન લગાવવું પડ્યું
02:45
This was no small feat,
63
150000
2000
આ કંઈ નાનું પરાક્રમ નહોતું,
02:47
because if you listen to dermatologists,
64
152000
2000
કારણકે જો તમે ચામડીના ડોક્ટરને પૂછો
02:49
they say that you should have a shot glass full of sunscreen.
65
154000
3000
તો તેઓ કહેશે કે તમારે
એક ગ્લાસ ભરી ને સનસ્ક્રીન રાખવું
02:52
And you have to reapply it every two to four hours.
66
157000
2000
અને એ દર બે-ચાર કલાકે લગાડવું.
મને લાગે છે પુસ્તક લખવામાં
થી મળેલા અડધા એડવાન્સ ના પૈસા
02:54
So I think half of my book advance
67
159000
2000
02:56
went into sunscreen.
68
161000
2000
તો સનસ્ક્રીનમાં જતા રહ્યા.
02:58
I was like a glazed doughnut
69
163000
2000
હું એ વર્ષમાં મોટા ભાગનો સમય
03:00
for most of the year.
70
165000
2000
ચળકતી જલેબી જેવો હતો.
03:02
There was the washing of hands.
71
167000
2000
હાથ ધોવાનું પણ ચાલતું.
03:04
I had to do that properly.
72
169000
2000
મારે એ બરાબર રીતે કરવું પડતું.
03:06
And my immunologist told me
73
171000
2000
મારા રોગપ્રતિકારકશક્તિ નિષ્ણાંત મને કહેતા
03:08
that I should also wipe down
74
173000
3000
કે મારે મારા ઘરના
03:11
all of the remote controls and iPhones in my house,
75
176000
3000
બધા રીમોટ કંટ્રોલ અને ફોન સાફ રાખવા,
03:14
because those are just orgies of germs.
76
179000
3000
કારણ કે તેઓ તો કીટાણુંઓના અડ્ડા સમાન છે.
03:17
So that took a lot of time.
77
182000
2000
એટલે આ બધું કરવામાં ઘણો સમય જતો.
03:19
I also tried to be the safest person I could be,
78
184000
3000
હું સૌથી સલામત માનસ
બનવાનો પણ પ્રયત્ન કરતો,
03:22
because that's a part of health.
79
187000
2000
કારણ કે તે સારી તબિયતનો એક ભાગ છે.
03:24
I was inspired
80
189000
2000
હું ડેનીશ સલામતી વિભાગ
03:26
by the Danish Safety Council.
81
191000
2000
દ્વારા પ્રેરાતો.
03:28
They started a public campaign
82
193000
2000
તેઓએ એક સાર્વજનિક ઝુંબેશ ચલાવી હતી,
03:30
that says, "A walking helmet is a good helmet."
83
195000
3000
અને તેઓ કહેતા, " ચાલતી
હેલ્મેટ એ સારી હેલ્મેટ છે"
03:33
So they believe you should not just wear helmets for biking,
84
198000
4000
એટલે તેઓ માનતા કે તમારે ખાલી વાહન પર
હેલ્મેટ ન પહેરવી જોઈએ,
03:37
but also for walking around.
85
202000
3000
પણ ચાલતી વખતે પણ પહેરવી જોઈએ.
03:40
And you can see there
86
205000
3000
અને તમે જોઈ શકો છો
03:43
they're shopping with their helmets.
87
208000
2000
તેઓ તેમની હેલ્મેટ સાથે ખરીદી કરે છે.
03:45
(Laughter)
88
210000
2000
(હાસ્ય)
03:47
Well yeah, I tried that.
89
212000
3000
હા, મેં એ પણ પ્રયત્ન કર્યો,
03:51
Now it's a little extreme, I admit.
90
216000
2000
આ થોડું વધારે પડતું છે, હું માનું છું.
03:53
But if you think about this,
91
218000
2000
પણ જો તમે આના વિષે વિચારો તો,
03:55
this is actually -- the "Freakonomics" authors wrote about this --
92
220000
3000
ખરેખર- "ફ્રીકોનોમીક્સ" ના લેખકો
આ વિષે લખે છે કે
03:58
that more people die on a per mile basis
93
223000
3000
દારુ પીને વાહન ચલાવવા કરતા વધારે
04:01
from drunk walking
94
226000
2000
દારુ પી ને ચાલવા વાળા લોકો
04:03
than from drunk driving.
95
228000
2000
ના મારવાની સંખ્યા વધારે છે.
04:05
So something to think about tonight
96
230000
2000
આજ રાત માટે આ વિચારવા જેવું છે,
04:07
if you've had a couple.
97
232000
3000
જો તમે એકાદ-બે ચડાવી હોય તો.
04:10
So I finished,
98
235000
2000
મેં બધું પતાવ્યું,
04:12
and it was a success in a sense.
99
237000
2000
અને એક રીતે આ સફળતા હતી.
04:14
All of the markers went in the right direction.
100
239000
3000
બધાજ નિશાના બરાબર દિશામાં વાગ્યા,
04:17
My cholesterol went down, I lost weight,
101
242000
3000
મારું કોલેસ્ટેરોલ ઘટ્યું,
મેં વજન ઘટાડ્યું,
04:20
my wife stopped telling me that I looked pregnant.
102
245000
4000
મારી પત્ની એ મને કહેવાનું બંધ કર્યું
કે હું સગર્ભા સ્ત્રી દેખાઉં છું.
04:24
So that was nice.
103
249000
3000
એટલે બધું સારું હતું.
04:27
And it was successful overall.
104
252000
3000
અને મોટાભાગે સફળતા મળી.
04:30
But I also learned that I was too healthy,
105
255000
2000
પણ હું એ પણ શીખ્યો
કે હું એટલો તંદુરસ્ત હતો કે
04:32
and that was unhealthy.
106
257000
2000
એ એક પ્રકારની નાદુરસ્તી હતી.
04:34
I was so focused on doing all these things
107
259000
3000
હું આ બધું કરવામાં એટલો મગ્ન હતો કે
04:37
that I was neglecting my friends and family.
108
262000
3000
હું મારા મિત્રો અને પરિવારની અવગણના કરતો.
04:40
And as Dan Buettner can tell you,
109
265000
2000
અને ડેન બ્યુટનર કહે છે એમ,
04:42
having a strong social network
110
267000
2000
"મજબુત સામાજિક વર્તુળ રાખવું
04:44
is so crucial to our health.
111
269000
2000
એ આપણી તંદુરસ્તી માટે ઘણું જ અગત્યનું છે.
04:46
So I finished.
112
271000
2000
આમ, મેં બધું પતાવ્યું.
04:48
And I kind of went overboard
113
273000
3000
અને પ્રોજેક્ટ પત્યા પછી ના અઠવાડિયામાં
04:51
on the week after the project was over.
114
276000
3000
મેં થોડું વધારે કરી દીધું.
04:54
I went to the dark side,
115
279000
2000
હું અંધારી બાજુએ ગયો,
04:56
and I just indulged myself.
116
281000
2000
અને મેં પોતાની જાતને માણી.
04:58
It was like something out of Caligula.
117
283000
2000
એ કેલીગ્યુલા જેવું હતું.
05:00
(Laughter)
118
285000
2000
(હાસ્ય)
05:02
Without the sex part.
119
287000
2000
સિવાય સેક્સ.
05:04
Because I have three young kids,
120
289000
2000
કારણકે મારે ત્રણ નાના છોકરાઓ છે,
05:06
so that wasn't happening.
121
291000
3000
તો એ શક્ય નહોતું.
05:09
But the over-eating and over-drinking, definitely.
122
294000
3000
પણ ચોક્કસપણે વધારે ખાવાનું
અને વધારે મદિરાપાન.
05:12
And I finally have stabilized.
123
297000
5000
અને હવે હું છેવટે સ્થિર છું.
05:17
So now I'm back
124
302000
2000
આમ, હવે હું પાછો
05:19
to adopting many -- not all; I don't wear a helmet anymore --
125
304000
3000
ઘણા રસ્તાઓ અપનાવવા - બધા નહિ;
હું હવે હેલ્મેટ નથી પહેરતો --
05:22
but dozens of healthy behaviors
126
307000
3000
પણ તંદુરસ્ત રહેવાના ઘણા રસ્તાઓ
05:25
that I adopted during my year.
127
310000
3000
આખા વર્ષ દરમ્યાન મેં અપનાવ્યા.
05:28
It was really a life-changing project.
128
313000
3000
એ જીવન બદલી દેનાર પ્રોજેક્ટ હતો.
05:31
And I, of course, don't have time to go into all of them.
129
316000
3000
અને, બધા વિષે માહિતી આપવાનો સમય નથી
05:34
Let me just tell you two really quickly.
130
319000
3000
પણ મને એમાંથી બે જલ્દીથી કહું છું:
05:37
The first is -- and this was surprising to me;
131
322000
2000
પહેલો-- જે આશ્ચર્યજનક રીતે મેં
05:39
I didn't expect this to come out --
132
324000
2000
નહોતું વિચાર્યું કે આવી રીતે પાર પડશે--
05:41
but I live a much quieter life now.
133
326000
3000
પણ હું ઘણું શાંત જીવન
જીવી રહ્યો છું હમણાં.
05:44
Because we live in such a noisy world.
134
329000
3000
કારણકે આપણે એટલા ઘોંઘાટ વાળા
વિશ્વમાં રહીએ છે:
05:47
There's trains and planes and cars
135
332000
4000
ટ્રેન, પ્લેન, કાર,
05:51
and Bill O'Reilly, he's very noisy.
136
336000
3000
અને રાખી સાવંત, હા એ બહુ ઘોંઘાટ કરે છે.
05:54
(Laughter)
137
339000
3000
(હાસ્ય)
05:57
And this is a real underestimated, under-appreciated health hazard --
138
342000
5000
અને આ સાચે જ બહુ ઓછુ અંદાજેલું,
ઓછુ મહત્વ આપેલું આરોગ્યને લાગતું જોખમ છે
06:02
not just because it harms our hearing, which it obviously does,
139
347000
3000
એટલે નહિ કે એનાથી સંભાળવામાં
તકલીફ થાય, એ તો થાય જ છે,
06:05
but it actually initiates
140
350000
3000
પણ એ મરવા-મારવાની
06:08
the fight-or-flight response.
141
353000
2000
વૃત્તિ પ્રેરે છે.
06:10
A loud noise will get your fight-or-flight response going.
142
355000
3000
ઘોંઘાટ તમારામાં
મરવા-મારવાની વૃત્તિ જગાડે છે.
06:13
And this, over the years,
143
358000
3000
અને આ, સમય જતા,
06:16
can cause real damage, cardiovascular damage.
144
361000
3000
ઘણું નુકસાન પહોચાડી શકે છે,
હૃદય અને રુધિરને લગતું નુકસાન.
06:19
The World Health Organization just did a big study
145
364000
3000
વિશ્વ આરોગ્ય સંસ્થા નાં તારણ મુજબ
06:22
that they published this year.
146
367000
2000
જે એ લોકો એ આ વર્ષે પ્રસિદ્ધ કર્યું,
06:24
And it was done in Europe.
147
369000
2000
યુરોપમાં,
06:26
And they estimated
148
371000
2000
તેઓના અનુસાર,
06:28
that 1.6 million years of healthy living
149
373000
4000
૧૬લાખ વર્ષોનું આરોગ્યપ્રદ જીવન
06:32
are lost every year in Europe
150
377000
3000
દર વર્ષે યુરોપમાં થી ઓછુ થાય છે
06:35
because of noise pollution.
151
380000
3000
ધ્વની પ્રદુષણને કારણે.
06:38
So they think it's actually very deadly.
152
383000
3000
આમ, તેઓ વિચારે છે કે એ ઘણું જ ખતરનાક છે,
06:41
And by the way,
153
386000
2000
અને બીજી રીતે,
06:43
it's also terrible for your brain.
154
388000
3000
એ તમારા મગજ માટે પણ ઘણું જોખમી છે.
06:46
It really impairs cognition.
155
391000
3000
તે સમજશક્તિને ઈજા પહોચાડે છે.
06:49
And our Founding Fathers knew about this.
156
394000
2000
અને આપના બંધારણના ઘડવૈયાઓ ને
આ વિષે ખબર હતી.
06:51
When they wrote the Constitution,
157
396000
2000
તેઓએ બંધારણમાં લખ્યું છે,
06:53
they put dirt all over the cobblestones outside the hall
158
398000
4000
કે હોલની બહાર આવેલા પથરાઓની
આસપાસ માટી મુકતા
06:57
so that they could concentrate.
159
402000
3000
કારણકે તો જ તેઓ ધ્યાન આપી શકતા.
07:00
So without noise reduction technology,
160
405000
3000
આમ, ધ્વની પ્રદુષણ નિવારક ટેક્નોલોજી વગર
07:03
our country would not exist.
161
408000
3000
આપનો દેશ ટકી નહિ શકે.
07:06
So as a patriot,
162
411000
2000
આમ, એક દેશભક્ત તરીકે,
07:08
I felt it was important to --
163
413000
2000
મને લાગ્યું કે
07:10
I wear all the earplugs and the earphones,
164
415000
2000
હું ઇઅરપ્લગ અને ઇઅરફોન પહેરું
એ ઘણું મહત્વનું છે,
07:12
and it's really improved my life
165
417000
3000
અને એને કારણે મારા જીવન માં
ઘણો સુધારો આવ્યો છે,
07:15
in a surprising and unexpected way.
166
420000
3000
એ પણ અણધાર્યો અને આશ્ચર્યજનક રીતે.
07:18
And the second point I want to make, the final point,
167
423000
3000
અને બીજો મુદ્દો જે હું
મુકવા માંગું છું, આખરી મુદ્દો,
07:21
is that -- and it's actually been a theme of TEDMED --
168
426000
5000
એ કે -- અને આ ટેડ મેડ નો
વિષય રહી ચૂકેલ છે--
07:26
that joy is so important to your health,
169
431000
4000
આનંદ એ સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વનું છે.
07:30
that very few of these behaviors
170
435000
4000
આમાં થી ઘણી ઓછી વર્તણુક
07:34
will stick with me
171
439000
2000
મારી સાથે રેહેશે
07:36
unless there's some sense of pleasure and joy in them.
172
441000
5000
જ્યાં સુધી તેમાંથી મને આનંદ અને ખુશી મળશે.
07:41
And just to give you one instance of this:
173
446000
3000
અને એનું એક ઉદાહરણ તમને આપું તો:
07:44
food.
174
449000
2000
ખોરાક.
07:46
The junk food industry
175
451000
3000
જંક ફૂડ ઉદ્યોગ
07:49
is really great
176
454000
2000
ખુબજ સારી રીતે
07:51
at pressing our pleasure buttons
177
456000
2000
આપની સુખની નાડી પકડે છે
07:53
and figuring out what's the most pleasurable.
178
458000
3000
અને તારવી લે છે કે
આપના માટે સૌથી વધુ શું સુખદાયક છે.
07:56
But I think we can use their techniques
179
461000
2000
પણ મને લાગે છે આપને એમના ઉપાયો
07:58
and apply them to healthy food.
180
463000
2000
આરોગ્યપ્રદ ખોરાક માટે પણ વાપરી શકીએ.
08:00
To give just one example,
181
465000
2000
દાખલા તરીકે,
08:02
we love crunchiness, mouthfeel.
182
467000
3000
તડ-તડ અવાજ કરી ને
ખાવાની વસ્તુ ઓ ખુબ ગમે છે.
08:05
So I basically have tried to incorporate crunchiness
183
470000
4000
આમ, મેં મારી રસોઈ તડ-તડ અવાજ આવે
08:09
into a lot of my recipes --
184
474000
2000
એવી બનાવવાનો પ્રયાસ કર્યો છે--
08:11
throw in some sunflower seeds.
185
476000
2000
થોડા સુર્યમુખીના બી નાખો
08:13
And you can almost trick yourself
186
478000
2000
અને તમને એવું જ લાગશે કે તમે
08:15
into thinking you're eating Doritos.
187
480000
2000
વેફર ખાઈ રહ્યા છો.
08:17
(Laughter)
188
482000
2000
(હાસ્ય)
08:19
And it has made me a healthier person.
189
484000
2000
અને એના કારણે હું આરોગ્યપ્રદ માણસ બન્યો.
08:21
So that is it.
190
486000
2000
આમ, આટલું જ છે.
08:23
The book about it comes out in April.
191
488000
2000
આના વિષે નું પુસ્તક એપ્રિલમાં આવશે.
08:25
It's called "Drop Dead Healthy."
192
490000
2000
પુસ્તકનું નામ છે "ડ્રોપ ડેડ હેલ્થી."
અને હું આશા રાખું છું કે પુસ્તક યાત્રા
દરમિયાન હું માંદો ન પડું.
08:27
And I hope that I don't get sick during the book tour.
193
492000
2000
08:29
That's my greatest hope.
194
494000
2000
એ જ મારી મોટામાં મોટી આશા છે.
08:31
So thank you very much.
195
496000
2000
તમારો ખુબ ખુબ આભાર.
08:33
(Applause)
196
498000
3000
(અભિવાદન)
Translated by Sakshar Thakkar
Reviewed by Sakshat Kapoor

▲Back to top

ABOUT THE SPEAKER
AJ Jacobs - Author
Immersing himself in alternate lifestyles and long, hilarious experiments (usually with himself the guinea pig), writer AJ Jacobs tests the limits of behavior, customs, culture, knowledge -- and his wife's sense of humor.

Why you should listen

AJ Jacobs' writings stand at the intersection of philosophy, Gonzo journalism and performance art. Stubbornly curious and slyly perceptive, he takes immersive learning to its irrational and profoundly amusing extreme -- extracting wisdom and meaning after long stints as a self-styled guinea pig. For his widely circulated Esquire article "My Outsourced Life," he explored the phenomenon of outsourcing by hiring a team in Bangalore to take care of every part of his life -- from reading his emails to arguing with his wife to reading bedtime stories to his own son. A previous article, "I Think You're Fat," chronicled a brief, cringe-inducing attempt to live his life in Radical Honesty, telling all the truth, all the time.

Jacobs is author of The Know-It-All, which documents the year he spent reading the Encyclopedia Britannica from A to Z, uncovering both funny and surprising factoids but also poignant insight into history and human nature. In 2007 he released The Year of Living Biblically, in which he attempted to follow every single rule in the Bible as literally as possible for an entire year. His recent book The Guinea Pig Diaries: My Life as an Experiment is a collection of numerous personal experiments. including living according to George Washington's rules of conduct, outsourcing every single task to India, and posing as a woman on an online dating site. 

More profile about the speaker
AJ Jacobs | Speaker | TED.com