ABOUT THE SPEAKER
Peter Attia - Surgeon
Both a surgeon and a self-experimenter, Peter Attia hopes to ease the diabetes epidemic by challenging what we think we know and improving the scientific rigor in nutrition and obesity research.

Why you should listen

Peter Attia has dedicated his medical career to investigating the relationship between nutrition, obesity and diabetes. A surgeon who developed metabolic syndrome himself despite the fact that he ate well and exercised often, Attia realized that our understanding of these important health issues may not actually be correct. From 2012-2015, he devoted himself to using vigorous scientific inquiry to test both our assumptions and new hypotheses through the Nutrition Science Initiative, the nonprofit he co-founded with journalist Gary Taubes. Now in private practice, Attia writes the blog Eating Academy, which charts his own adventures in nutrition and examines scientific evidence surrounding food, weight loss and disease risk. Overall, he hopes to convince others that sharp increases in the rates of obesity and diabetes -- despite the fact that we are more culturally aware of these problems than ever -- might be a result of people being given the wrong information.

Attia came to this calling through an unusual path. While he was studying mechanical engineering as an undergrad, a personal experience led him to discover his passion for medicine. He enrolled at Stanford Medical School, and went on to a residency in general surgery at Johns Hopkins Hospital and a post-doctoral fellowship at the National Cancer Institute. After his residency, he joined the consulting firm McKinsey & Company, where he worked on healthcare and financial system problems. The most valuable skill he learned along the way: to ask bold questions about medical assumptions. 

More profile about the speaker
Peter Attia | Speaker | TED.com
TEDMED 2013

Peter Attia: Is the obesity crisis hiding a bigger problem?

પીટર અલ્તિયા: શું સ્થૂળતા કટોકટી એક મોટી સમસ્યા છુપાવી રહ્યું છે

Filmed:
4,258,278 views

એક જુવાન સર્જન તરીકે, પીટર અલ્તિયા ને એક ડાયાબીટીક દર્દી પ્રત્યે તિરસ્કાર અનુભવ્યો હતો. તે વધારે વજન વાળી હતી, એણે વિચાર્યું, અને એટલે તે પોતેજ જવાબદાર હતી તેના પગ ના કપાવવા ની પરિસ્થિતિ માટે. પણ થોડા વર્ષો પછી, અલ્તિયાને એક અપ્રિય મેડીકલ આશ્ચર્ય મળ્યો જેણે તેને વિચારતો કરી મુક્યો: શું આપણી ડાયાબીટીસ માટે ની જાણકારી સાચી છે ? શું ડાયાબીટીસ થવાનું કારણ ઓબેસિટી માટે પણ જવાબદાર છે, અને નહિ કે તેના થી ઊંધું ? એક નજર આપણા એવા તારણ પર જે આપણને ખોટી દિશા માં મેડીકલ યુદ્ધ કરાવે છે.
- Surgeon
Both a surgeon and a self-experimenter, Peter Attia hopes to ease the diabetes epidemic by challenging what we think we know and improving the scientific rigor in nutrition and obesity research. Full bio

Double-click the English transcript below to play the video.

00:12
I'll never forget that day
0
146
1678
હું એ દિવસ ક્યારેય નહિ ભૂલું
00:13
back in the spring of 2006.
1
1824
3899
પાછા ૨૦૦૬ ની વસંત .
00:17
I was a surgical resident
2
5723
1579
હું સર્જીકલ રેસીડન્ટ હતો
00:19
at The Johns Hopkins Hospital,
3
7302
2431
જોન્સ હોપકિન્સ હોસ્પિટલ માં ,
00:21
taking emergency call.
4
9733
1777
અરજન્ટ કોલ લેતો હતો .
00:23
I got paged by the E.R. around 2 in the morning
5
11510
3363
મને સવારે 2 વાગે ઈમરજન્સી
રૂમ માંથી સંદેશો મળ્યો
00:26
to come and see a woman with a diabetic ulcer
6
14873
2027
આવો અને એક સ્ત્રી ને તપાસો જેને
00:28
on her foot.
7
16900
1794
પગમાં ડાયાબીટીસ ચાંદુ છે .
00:30
I can still remember sort of that smell of rotting flesh
8
18694
3701
મને અત્યારે પણ એ ખરાબ
બગડેલા માંસ જેવી વાસ યાદ છે
00:34
as I pulled the curtain back to see her.
9
22395
3627
જેવો મેં તેને જોવા પડદો ઉચક્યો .
અને ત્યાં હાજર બધા તે બહુ બીમાર છે
તે માટે સહમત હતા
00:38
And everybody there agreed this woman was very sick
10
26022
2345
00:40
and she needed to be in the hospital.
11
28367
1352
અને તેને હોસ્પિટલ માં રાખવી જરૂરી હતું .
00:41
That wasn't being asked.
12
29719
1600
તે પૂછવાનું નોહતું .
00:43
The question that was being asked of me was a different one,
13
31319
2142
પણ મને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો
તે અલગ હતો ,
00:45
which was, did she also need an amputation?
14
33461
3929
જે હતો ,સુ તેણીનો પગ કાપવો પડશે ?
00:49
Now, looking back on that night,
15
37390
2967
હવે ,ફરીથી તે રાત માટે વાત કરીએ ,
00:52
I'd love so desperately to believe that I treated that woman
16
40357
5165
મને એ માનવું ખુબજ ગમશે કે મેં
તેણીની સારવાર કરેલી
00:57
on that night with the same empathy and compassion
17
45522
3136
એ રાતે એટલાજ પ્યાર અને લાગણી થી
01:00
I'd shown the 27-year-old newlywed
18
48658
4235
જેટલી 3 રાત પહેલા ઈમરજન્સી
રૂમ માં આવેલી 27 વર્ષ ની
01:04
who came to the E.R. three nights earlier
19
52893
1945
નવી પરણેલી ને જોઈ હતી
01:06
with lower back pain
20
54838
1614
જેને પીઠના નીચેના ભાગ માં દુખાવો હતો
01:08
that turned out to be advanced pancreatic cancer.
21
56452
4249
જે પન્ક્રિઆસ ના એડવાન્સ કેન્સર
માં પરિણમ્યો હતો .
01:12
In her case, I knew there was nothing I could do
22
60701
2163
તેણીના કેસ માં ,
મને ખબર હતી હું કઈ નથી કરી શકવાનો
01:14
that was actually going to save her life.
23
62864
1768
જે હકીકતમાં તેણીની જિંદગી બચાવી શકે .
01:16
The cancer was too advanced.
24
64632
2049
કેન્સર ઘણું એડવાન્સ હતું .
01:18
But I was committed to making sure that
25
66681
2680
પણ હું એ બધું કરવા બંધાયેલો હતો
01:21
I could do anything possible to make her stay
26
69361
2423
કે હું મારાથી બનતું બધું કરીશ તેણીને
01:23
more comfortable. I brought her a warm blanket
27
71784
2423
વધારે સ્વસ્થ રાખવા ,
હું તેણીને માટે ગરમ ધાબળો લાવ્યો ,
01:26
and a cup of a coffee.
28
74207
2720
અને એક કપ ગરમ કોફી લાવ્યો .
01:28
I brought some for her parents.
29
76927
2185
તેમના માતા પિતા માટે થોડું હું લઇ આવ્યો ,
01:31
But more importantly, see, I passed no judgment on her,
30
79112
3146
પણ વધારે મહત્વ નું હતું ,જોવાનું ,
હું મારું નિદાન તેને ના જણાવું .
01:34
because obviously she had done nothing
31
82258
1897
કારણકે તેણે તો કઈ કર્યું ન્હોતું
01:36
to bring this on herself.
32
84155
2174
જે તેણીને થયું છે તે માટે .
01:38
So why was it that, just a few nights later,
33
86329
2813
તો તે શા માટે હમણા ,ફક્ત થોડી રાત પછી ,
01:41
as I stood in that same E.R. and determined
34
89142
3158
કારણ હું એજ ઈમરજન્સી રૂમ માં ઉભો હતો ,
અને વિચારતો હતો
01:44
that my diabetic patient did indeed need an amputation,
35
92300
3411
કે મારા દર્દી ને ખરેખર પગ
કપાવાની જરૂર છે ,
01:47
why did I hold her in such bitter contempt?
36
95711
3904
શા માટે હું તેણીને
આવી કડવી પરિસ્થિતિમાં રાખું?
01:51
You see, unlike the woman the night before,
37
99615
2465
તમે જુઓ ,તે સ્ત્રી તે રાત પહેલા અલગજ હતી ,
01:54
this woman had type 2 diabetes.
38
102080
2399
આ સ્ત્રી ને બીજા પ્રકારનો ડાયાબીટીસ હતો .
01:56
She was fat.
39
104479
1552
તેણી ઘણી સ્થૂળ હતી .
01:58
And we all know that's from eating too much
40
106031
1913
અને આપણે બધા જાણીએ છીએ તે વધુ પડતું ખાવાથી
01:59
and not exercising enough, right?
41
107944
2355
અને પુરતી કસરત નહિ કરવાથી ,બરાબર ?
02:02
I mean, how hard can it be?
42
110299
2684
મારો મતલબ છે ,તે કેટલું અઘરું હોઈ શકે ?
જેવું મેં તેની તરફ પલંગ માં જોયું ,
મને મારી માટે વિચાર આવ્યો ,
02:04
As I looked down at her in the bed, I thought to myself,
43
112983
2361
02:07
if you just tried caring even a little bit,
44
115344
2888
જો તમે થોડો પણ ખ્યાલ રાખવા પ્રયત્ન કરો ,તો
02:10
you wouldn't be in this situation at this moment
45
118232
2990
એવા વખતે
તમે આવી પરિસ્થિતિમાં નહિ મૂકાવ ,કે
02:13
with some doctor you've never met
46
121222
1777
તમે ક્યારેય ના મળ્યા હો તેવા ડોક્ટર સાથે
02:14
about to amputate your foot.
47
122999
3815
તમારા પગ ને કાપવા માટે .
02:18
Why did I feel justified in judging her?
48
126814
3642
કેમ હું જાતને મૂલવું છુ તેણીને સમજવા ?
02:22
I'd like to say I don't know.
49
130456
2569
મને એ કહેવું ગમશે કે મને ખબર નથી .
02:25
But I actually do.
50
133025
2036
પણ મેં સાચેજ કર્યું .
02:27
You see, in the hubris of my youth,
51
135061
2331
તમે જુઓ ,મારા નાનપણ માં
02:29
I thought I had her all figured out.
52
137392
3104
મેં વિચાર્યું મેં તેણી માટે
બધું નક્કી કરી લીધું .
02:32
She ate too much. She got unlucky.
53
140496
1830
તેણી ઘણું ખાતી હતી ,તે બદનસીબી છે ,
02:34
She got diabetes. Case closed.
54
142326
3369
તેને ડાયાબીટીસ થયો .કેસ પતી ગયો .
02:37
Ironically, at that time in my life,
55
145695
1403
હકીકતમાં ,મારા જીવન માં ત્યારે ,
02:39
I was also doing cancer research,
56
147098
2398
હું કેન્સર પર પણ રીસર્ચ કરતો હતો ,
02:41
immune-based therapies for melanoma, to be specific,
57
149496
2343
કેન્સર માટેની ઈમ્યુન બેઝ થેરાપી ,
જે અલગ છે ,
02:43
and in that world I was actually taught to question everything,
58
151839
3973
અને તે દુનિયા માં મને
બધી રીતના પ્રશ્નો પૂછતા શીખવાડવામાં આવતું
02:47
to challenge all assumptions
59
155812
2036
તમારી દરેક ધારણા ને ચેલેન્જ કરો
02:49
and hold them to the highest possible scientific standards.
60
157848
3810
અને બને તેટલા વધારે
ઉચા વૈજ્ઞાનિક ધોરણ પર લઇ જાવ .
02:53
Yet when it came to a disease like diabetes
61
161658
3376
છતાં જયારે ડાયાબીટીસ જેવો રોગ આવ્યો
02:57
that kills Americans eight times more frequently than melanoma,
62
165034
3549
જે કેન્સર
કરતાઆઠ ગણા વધારે અમેરિકનોને મારે છે
03:00
I never once questioned the conventional wisdom.
63
168583
3428
મેં ક્યારેય આ સત્ય સામે પ્રશ્ન નથી કર્યો .
03:04
I actually just assmed the pathologic sequence of events
64
172011
3046
ખરેખર તો હું આવી પથોલોગોજીક સિક્વન્સ
માટે શરમાતો હતો
03:07
was settled science.
65
175057
2585
જે વિજ્ઞાન માં ગોઠવી છે
03:09
Three years later, I found out how wrong I was.
66
177642
3400
3 વર્ષ પછી ,
મને લાગ્યું હું કેટલો ખોટો હતો .
03:13
But this time, I was the patient.
67
181042
2600
પણ આ વખતે ,હું દર્દી હતો .
03:15
Despite exercising three or four hours every single day,
68
183642
3831
રોજની 3 થી 4 કલાક કસરત કરવા છતા ,
03:19
and following the food pyramid to the letter,
69
187473
2565
અને ખાવાના ચાર્ટ ને
વ્યવસ્થિત અનુસરતો હતો ,
03:22
I'd gained a lot of weight and developed something
70
190038
2157
છતાં મેં ઘણું વજન વધાર્યું
અને આવું કઈક થયું
03:24
called metabolic syndrome.
71
192195
2285
જેને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવાય છે .
03:26
Some of you may have heard of this.
72
194480
1984
તમારા માંથી કોઈકે આના વિષે સાંભળ્યું હશે .
03:28
I had become insulin-resistant.
73
196464
3445
હું ઇન્સુલીન રેઝીસ્ટ થઇ ગયો હતો .
03:31
You can think of insulin as this master hormone
74
199909
2449
તમે ઇન્સુલીનને એક મહત્વ ના
હોર્મોન્સ તરીકે જાણો છો
03:34
that controls what our body does with the foods we eat,
75
202358
4063
જે આપણે ખાધેલ ખોરાક નું શરીર માં
સમતોલન કરે છે ,
03:38
whether we burn it or store it.
76
206421
2114
જે કદાચ બળે છે અથવા ભેગું થાય છે .
03:40
This is called fuel partitioning in the lingo.
77
208535
2814
આને લિંગો માં બળતણ અલગ પડે તેમ કહેવાય .
03:43
Now failure to produce enough insulin is incompatible with life.
78
211349
3176
હવે જીવવા માટે જરૂરી ઇન્સુલીન
બનાવવા માટે તે નિષ્ફળ છે .
03:46
And insulin resistance, as its name suggests,
79
214525
2656
અને ઇસુલીન રેઝીસ્ટન્ટ ,
કારણ તે નામ આપ્યું છે ,
03:49
is when your cells get increasingly resistant
80
217181
2680
જ્યાં ઇસુલીન ના કામ કરવાના પ્રયત્નો ની અસર
03:51
to the effect of insulin trying to do its job.
81
219861
3513
સામે તમારા સેલ ઘણા રેઝીસ્ટ થઇ જાય છે .
03:55
Once you're insulin-resistant,
82
223374
2176
એક વખત તમે ઇન્સુલીન રેઝીસ્ટ થઇ જાવ છો ,
તમે ડાયાબીટીસ થવાના રસ્તે આવી જાવ છો ,
03:57
you're on your way to getting diabetes,
83
225550
1375
03:58
which is what happens when your pancreas
84
226925
2064
ત્યારે તમારા પેન્ક્રીયાસ માં સુ થાય છે કે
04:00
can't keep up with the resistance and make enough insulin.
85
228989
3323
તે રેઝીસ્ટન્ટ સાથે નથી રહી શકતું
અને નથી પુરતું ઇન્સુલીન બનાવી શકતું .
04:04
Now your blood sugar levels start to rise,
86
232312
2628
હવે તમારા લોહીમાં સાકર નું
પ્રમાણ વધવા લાગે છે ,
04:06
and an entire cascade of pathologic events
87
234940
2632
અને આ સંપૂર્ણ પેથોલોજીકલ પ્રક્રિયા થઇ
04:09
sort of spirals out of control that can lead to heart disease,
88
237572
3701
એક જાત ના સ્પાયરલ જે કહ્યા માં
નથી તે તમને હાર્ટ રોગ ,
04:13
cancer, even Alzheimer's disease,
89
241273
3609
કેન્સર ,અલ્ઝામેર રોગ ,
04:16
and amputations, just like that woman a few years earlier.
90
244882
4882
અને ગેન્ગ્રીન તરફ લઇ જશે , તે સ્ત્રી ની
જેમ જેને થોડા વર્ષો પહેલા જોયેલી .
04:21
With that scare, I got busy changing my diet radically,
91
249764
2961
આ ડર સાથે , હું મારૂ ખાવાનું
એકદમ બદલવા લાગી ગયો ,
વસ્તુ ઉમેરતો ગયો અને કાઢતો ગયો ,
મોટા ભાગ ની વસ્તુ તમે
04:24
adding and subtracting things most of you would find
92
252725
2177
04:26
almost assuredly shocking.
93
254902
3080
જાણસો તો ચોક્કસ હેબત ખાઈ જસો .
04:29
I did this and lost 40 pounds, weirdly while exercising less.
94
257982
3879
મેં તે કર્યું અને 40 પાઉન્ડ ઘટાડ્યું ,
ત્યારે જયારે કસરત ઓછી હતી .
04:33
I, as you can see, I guess I'm not overweight anymore.
95
261861
3041
હું ,તમે જોઓ છો ,
મને લાગે છે હું વધારે વજન વાળો નથી .
વધારે મહત્વનું એ છે કે ,
મને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ નથી .
04:36
More importantly, I don't have insulin resistance.
96
264902
2167
04:39
But most important, I was left
97
267069
2044
પણ સહુથી વધારે મહત્વનું ,
મેં એ 3 સળગતા પ્રશ્નો સાથે
04:41
with these three burning questions that wouldn't go away:
98
269113
3849
દુર કર્યા જે ક્યારેય દુર ન્હોતા જવાના .
04:44
How did this happen to me if I was supposedly
99
272962
2449
મને એ કેવી રીતે થાય જો હું કદાચ
04:47
doing everything right?
100
275411
2697
બધું બરાબર કરતો હોત ?
04:50
If the conventional wisdom about nutrition had failed me,
101
278108
3035
જો આ પોષણ માટેના ચાલ્યા આવતા
સૂચનો મને નાપાસ કરે છે ,
04:53
was it possible it was failing someone else?
102
281143
3787
તો તે બીજા ને પણ નિષ્ફળ કરે તે શક્ય છે ?
04:56
And underlying these questions,
103
284930
1900
અને આ લાઈન કરેલા પ્રશ્નો પાછળ
04:58
I became almost maniacally obsessed
104
286830
3246
એક ગાંડા ની જેમ લાગી ગયો
05:02
in trying to understand the real relationship
105
290076
2727
એ સમજવા ના પ્રયત્ન માં
કે ખરેખર શું સબંધ છે
05:04
between obesity and insulin resistance.
106
292803
3630
જાડાપણ અને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ ની વચ્ચે .
05:08
Now, most researchers believe obesity
107
296433
2816
હવે ,મોટા ભાગ ના વૈજ્ઞાનીકો
માને છે કે જાડાપણું
05:11
is the cause of insulin resistance.
108
299249
3392
એ ઇન્સુલીન રેઝીસ્ટન્ટ થવા માટે જવાબદાર છે
સામાન્યપણે ,તો પછી ,જો તમારે ઇન્સુલી
રેઝીસ્ટન્ટ ની સારવાર કરાવી હોઈ ,
05:14
Logically, then, if you want to treat insulin resistance,
109
302641
2115
05:16
you get people to lose weight, right?
110
304756
1892
તમે તેઓનું વજન ઉતારાવસો ,બરાબર ?
05:18
You treat the obesity.
111
306648
2764
તમે જાડાપણા ની સારવાર કરો છો .
05:21
But what if we have it backwards?
112
309412
2706
પણ શું જો તે ફરીથી વધી જાય ?
05:24
What if obesity isn't the cause of insulin resistance at all?
113
312118
3371
તો શું જો જાડાપણું ઇન્સુલીન રેઝીસ્ટ
થવામાં જવાબદાર ના હોઈ ?
05:27
In fact, what if it's a symptom of a much deeper problem,
114
315489
3920
સાચે તો ,તો શું એ ચિન્હો વધારે
ઊંડા પ્રોબ્લેમ ના હોઈ ,
05:31
the tip of a proverbial iceberg?
115
319409
2822
પગ ની અણી ખોટી પડી ગઈ હોઈ ?
05:34
I know it sounds crazy because we're obviously in the midst
116
322231
2643
મને ખબર છે આ ગાંડા જેવું લાગે
પણ ખરેખર તો આપણે
05:36
of an obesity epidemic, but hear me out.
117
324874
3219
જાડાપણા ના કાદવ માં છીએ ,પણ મને સાંભળો .
05:40
What if obesity is a coping mechanism
118
328093
3214
તો શું જાડાપણું એક નકલ પ્રક્રિયા છે
05:43
for a far more sinister problem going on
119
331307
3602
એક ઘણા મોટા પ્રોબ્લેમની જે સેલની
05:46
underneath the cell?
120
334909
1482
નીચેથી વધી રહ્યો છે ?
05:48
I'm not suggesting that obesity is benign,
121
336391
2366
હું એવું નથી કહેતો કે જાડાપણું સરુઆત છે ,
05:50
but what I am suggesting is it may be the lesser
122
338757
2303
પણ હું શું કહેવા માગું છુ તે કદાચ
05:53
of two metabolic evils.
123
341060
2711
બે મેટાબોલિક પ્રક્રિયા ઓછી થવાથી થઇ હોઈ .
05:55
You can think of insulin resistance as the reduced capacity
124
343771
3019
તમે વિચારો જો ઇન્સુલીન રેઝીસ્ટન્ટ એ
05:58
of ourselves to partition fuel,
125
346790
1987
આપણી બળતણ અલગ કરવાની ક્ષમતા
ઓછી થવાથી હોઈ ,
06:00
as I alluded to a moment ago,
126
348777
2291
મેં થોડી વાર પહેલા કહ્યું તેમ,
06:03
taking those calories that we take in
127
351068
1922
આપણે જે લઈએ છીએ તે બધી કેલરી
06:04
and burning some appropriately and storing some appropriately.
128
352990
3439
અને થોડી બરાબર બળે છે
અને થોડી બરાબર જમા થાય છે .
જયારે આપણે ઇન્સુલીન રેઝીસ્ત થઈએ છીએ ,
06:08
When we become insulin-resistant,
129
356429
1642
06:10
the homeostasis in that balance deviates from this state.
130
358071
3367
ત્યારે હોમીઓસ્ટેટીસ બેલેન્સ
આ જગ્યાએથી ખસી જાય છે .
06:13
So now, when insulin says to a cell,
131
361438
2128
તો હવે ,જયારે ઇન્સુલીન સેલ ને કહે છે ,
06:15
I want you to burn more energy
132
363566
2045
મને જોઈએ છે કે તું વધારે શક્તિ બાળ
06:17
than the cell considers safe, the cell, in effect, says,
133
365611
2435
તેથી સેલ ને સુરક્ષિત માનવામાં આવે છે ,
આ સેલ,પ્રત્યાઘાતરૂપે ,કહે છે ,
06:20
"No thanks, I'd actually rather store this energy."
134
368046
4432
"ના ,આભાર .હું ખરેખર તો
આ શક્તિ જમા કરીશ ."
06:24
And because fat cells are actually missing most of
135
372478
1902
અને કારણકે ખરેખરતો ફેટ સેલ માં મોટાભાગની
06:26
the complex cellular machinery found in other cells,
136
374380
2802
કોમ્પ્લેક્ષ સેલ્યુલર મશીનરી જે
બીજા સેલમાં હોઈ તે નથી ,
06:29
it's probably the safest place to store it.
137
377182
2771
તે કદાચ સોંથી સુરક્ષીત જગ્યા છે
જમા કરવા માટે .
06:31
So for many of us, about 75 million Americans,
138
379953
4969
તો આપણામાંથી વધારે,
લગભગ ૭૫ મિલિયન અમેરિકન ,
06:36
the appropriate response to insulin resistance
139
384922
3615
ઇન્સુલીન રેસીસ્ટન્ટ માટે
બરાબર પ્રતિભાવ આપે છે
06:40
may actually be to store it as fat, not the reverse,
140
388537
4929
જે કદાચ ચરબીમાં જમા થાય છે ,નહીંકે ઊંધું ,
06:45
getting insulin resistance in response to getting fat.
141
393466
5344
તેઓ ઇન્સુલીન રેસીસ્ટન્ટ
થયા છે ચરબી ને લીધે .
06:50
This is a really subtle distinction,
142
398810
2175
આ ખરેખર સુક્ષ્મ તફાવત છે ,
06:52
but the implication could be profound.
143
400985
3367
પણ તેનું પરિણામ ઘણું મોટું હોઈ શકે .
06:56
Consider the following analogy:
144
404352
2498
નીચેની વાતોને ધ્યાનમાં રાખીએ :
06:58
Think of the bruise you get on your shin
145
406850
2969
તમે તમારા સોળ માટે વિચારો જે
તમારી ચામડી પર છે
07:01
when you inadvertently bang your leg into the coffee table.
146
409819
3592
જયારે તમે કોફી ટેબલ પર પગ વાળીને બેઠા હો .
07:05
Sure, the bruise hurts like hell, and you almost certainly
147
413411
2887
ચોક્કસ ,આ સોળ નરક જેવા લાગશે ,
અને તમને કદાચ ચોક્કસ
07:08
don't like the discolored look, but we all know
148
416298
2981
આ બેરંગ દેખાવ નહિ ગમે ,પણ આપણે જાણીએ છીએ
07:11
the bruise per se is not the problem.
149
419279
3453
સોળ એ તકલીફ નથી .
07:14
In fact, it's the opposite. It's a healthy response to the trauma,
150
422732
3742
પણ હકીકત માં ,તેનાથી ઊંધું છે .
અહી માટે સારો પ્રતિભાવ છે ,
07:18
all of those immune cells rushing to the site of the injury
151
426474
2761
બધાજ ઈમ્યુન સેલ ઘારા ની જગ્યાએ ધસી જાય છે
07:21
to salvage cellular debris and prevent the spread
152
429235
2984
સેલ્યુલર ડેબ્રીસ ને બચાવે છે
અને ચેપ ને શરીર માં
07:24
of infection to elsewhere in the body.
153
432219
2698
બીજે વધુ ફેલાતો અટકાવે છે
07:26
Now, imagine we thought bruises were the problem,
154
434917
3722
હવે ધારોકે આપણે વિચારીએ કે
સોળ પ્રોબ્લેમ છે ,
07:30
and we evolved a giant medical establishment
155
438639
2868
અને આપણે આટલું બધા
મોટા મેડીકલ સાધનો બનાવ્યા છે
07:33
and a culture around treating bruises:
156
441507
3140
અને આ સોળ ફરતેકલ્ચર થી સારવાર કરીએ
07:36
masking creams, painkillers, you name it,
157
444647
3283
મલમ લગાડો ,પેઈનકિલર લ્યો ,તમે નામ બોલો
07:39
all the while ignoring the fact that people
158
447930
2226
તે લોકો આ બધું કરવા છતાં
હકીકત ને અનદેખી કરે છે
07:42
are still banging their shins into coffee tables.
159
450156
3620
અને હજી પણ પોતાના જાંઘ ને
કોફી ટેબલ પર કોષે છે .
07:45
How much better would we be if we treated the cause --
160
453776
3203
તે કેવું સારું હોત જો આપણે તે જેના થી
થાય છે તેની સારવાર કરીએ -
07:48
telling people to pay attention
161
456979
1565
લોકોને ધ્યાન આપવા કહીશ
07:50
when they walk through the living room --
162
458544
1603
તેઓ જયારે લીવીન્ગરુમમાં
ચાલતા હોઈ ત્યારે -
07:52
rather than the effect?
163
460147
3273
તેની અસર કરતા ?
07:55
Getting the cause and the effect right
164
463420
1877
તેના મૂળ અને અસર શોધો અને
07:57
makes all the difference in the world.
165
465297
2479
તે દુનિયા માં મોટો બદલાવ લાવશે
07:59
Getting it wrong, and the pharmaceutical industry
166
467776
3079
તમે ખોટી રીતે લ્યો ,
અને ફાર્માંસ્યુંટીકલ ઇન્ડસ્ટ્રી
08:02
can still do very well for its shareholders
167
470855
2680
તેઓના શેર હોલ્ડર માટે ઘણું સારું કરશે
08:05
but nothing improves for the people with bruised shins.
168
473535
3916
પણ લોકો જે આ સોળ થી
હેરાન થાય છે તેમની માટે કઈ નહિ
08:09
Cause and effect.
169
477451
2844
મૂળ અને અસર
08:12
So what I'm suggesting is
170
480295
1837
તો હું શું કહેવા માગું છુ
08:14
maybe we have the cause and effect wrong
171
482132
2757
કદાચ આપણને મૂળ અને ખોટી અસર
08:16
on obesity and insulin resistance.
172
484889
2634
જાડાપણ ઉપર અને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ ઉપર .
08:19
Maybe we should be asking ourselves,
173
487523
1777
કદાચ આપણે આપણી જાત ને પૂછીએ ,
08:21
is it possible that insulin resistance causes weight gain
174
489300
3885
શું તે શક્ય છે કે ઇન્સુલીન રેઝીસ્ટ એ
વજન વધવા થી થાય છે
08:25
and the diseases associated with obesity,
175
493185
2066
અને આ જાડાપણ સાથે સબંધિત છે ,
08:27
at least in most people?
176
495251
1530
મોટાભાગના લોકો માટે તો ખરું?
08:28
What if being obese is just a metabolic response
177
496781
3000
તો શું જો જાડાપણું એ
ફક્ત મેટાબોલિક નું પરિણામ હોઈ ,
08:31
to something much more threatening,
178
499781
2221
કઈક વધારે ડરાવણું થઇ સકે
08:34
an underlying epidemic,
179
502002
2211
એક મોટી ઉપાધી,
08:36
the one we ought to be worried about?
180
504213
2557
જેના માટે આપણે ચિંતા કરવી જોઈએ ?
08:38
Let's look at some suggestive facts.
181
506770
1472
ચાલો આપણે થોડા દર્શાવેલા
ઉપાયો જોઈએ .
08:40
We know that 30 million obese Americans
182
508242
2486
આપણે જાણીએ છીએ કે
30 મિલિયન અમેરિકાનો સ્થૂળ છે
08:42
in the United States don't have insulin resistance.
183
510728
2973
યુએસેમાં જેઓ ઇન્સુલીન રેઝીસ્ટ નથી
08:45
And by the way, they don't appear to be at any
184
513701
1937
અને જોઈએ તો તેઓને કોઈ મોટા રોગ નો ખતરો પણ
08:47
greater risk of disease than lean people.
185
515638
3080
બીજા લોકો કરતા વધારે
થાય તેવું દેખાતું નથી .
08:50
Conversely, we know that six million lean people
186
518718
2884
બીજી રીતે ,આપણે જાણીએ છીએ
કે 6 મિલિયન સામાન્ય લોકો
08:53
in the United States are insulin-resistant,
187
521602
3437
યુનાઇતેડસ્ટેટ માં છે જેઓ
ઇન્સુલીન રેઝીસ્ટન્ટ છે ,
08:57
and by the way, they appear to be at even greater risk
188
525039
3067
અને તો પણ ,તેઓ ને પણ એટલુજ રિસ્ક દેખાય છે
09:00
for those metabolic disease I mentioned a moment ago
189
528106
2155
મેટાબોલિક રોગ માટે જે મેં આગળ કહ્યું તેમ
09:02
than their obese counterparts.
190
530261
1822
તેઓના જાડાપણ કરતા .
09:04
Now I don't know why, but it might be because,
191
532083
2237
હવે મને ખબર નથી કેમ ,
પણ તેનું એ કારણ હોઈ શકે
09:06
in their case, their cells haven't actually figured out
192
534320
2690
તેઓ ના કેસ માં ,તેઓના સેલ્સ
હકીકત માં નક્કી નથી કરી સકતા
09:09
the right thing to do with that excess energy.
193
537010
3285
ખરેખર એ વધારાની એનર્જી
સાથે શું કરવું જોઈએ .
09:12
So if you can be obese and not have insulin resistance,
194
540295
3319
તો જો તમે જાડા હો અને તમે
ઇન્સુલીન રેઝીસ્ટન્ટ ના હો ,
09:15
and you can be lean and have it,
195
543614
1871
અને તમને થઇ શકે છે અને થાય છે ,
09:17
this suggests that obesity may just be a proxy
196
545485
4433
આ મંતવ્ય છે કે ઓબેસિટી એ શું થઇ રહ્યું છે
09:21
for what's going on.
197
549918
3024
ફક્ત એના બદલે છે
09:24
So what if we're fighting the wrong war,
198
552942
2415
તો શું જો આપણે ખોટી લડાઈ લડતા હોઈએ ,
09:27
fighting obesity rather than insulin resistance?
199
555357
3800
ઇન્સુલીન રેઝીસ્ટન્ટ સાથે
લડવાને બદલે જાડાપણ સાથે લડીએ છીએ ?
09:31
Even worse, what if blaming the obese
200
559157
3243
એનાથી પણ ખરાબ ,જો જાડાપણા ને જવાબદાર ગણીએ
09:34
means we're blaming the victims?
201
562400
2725
મતલબ કે સાક્ષી નેજ બ્લેમ કરીએ છીએ ?
09:37
What if some of our fundamental ideas about obesity
202
565125
3719
તો શું જો આપણા અમુક મૂળભૂત વિચારો
09:40
are just wrong?
203
568844
1858
જાડાપણ માટે ખોટા હોઈ ?
09:42
Personally, I can't afford the luxury of arrogance anymore,
204
570702
4123
વ્યક્તિગતરીતે કહું તો ,
હું આવી ભ્રામક લક્ઝરી ના સહી શકું ,
09:46
let alone the luxury of certainty.
205
574825
2583
ખાલી ચોક્કસ વાત ગમશે .
09:49
I have my own ideas about what could be at the heart of this,
206
577408
2846
મારી પાસે મારા પોતાના
તર્ક છે જે આનું હાર્ટ હોઈ શકે
09:52
but I'm wide open to others.
207
580254
1912
પણ હું બીજાઓ માટે ઘણો ખુલો છુ .
09:54
Now, my hypothesis, because everybody always asks me,
208
582166
2719
હવે મારી હીપોથીસીસ ,
કારણકે બધા મને હમેશ પૂછે છે ,
09:56
is this.
209
584885
1617
તે આ છે .
09:58
If you ask yourself, what's a cell trying to protect itself from
210
586502
3129
જો તમે તમને પોતાને પૂછો ,
સેલ પોતાને બચવા શું પ્રયત્ન કરે છે
10:01
when it becomes insulin resistant,
211
589631
1727
જયારે તે ઇન્સુલીન
રેઝીસ્ટન્ટ થવા લાગે છે ,
10:03
the answer probably isn't too much food.
212
591358
2675
તો જવાબ મોટા ભાગે એ
હશે કે વધારે પડતો ખોરાક .
10:06
It's more likely too much glucose: blood sugar.
213
594033
3650
તે ઘણું ખરું વધારે ગ્લુકોઝ
જેવું લાગે છે ;બ્લડ સુગર .
10:09
Now, we know that refined grains and starches
214
597683
2294
હવે આપણે જાણીએ છીએ કે
રિફાયન્ડ દાણા અને સ્ટાર્ચ
10:11
elevate your blood sugar in the short run,
215
599977
2056
થોડાજ સમય માં બ્લડસુગર નું લેવલ વધારશે .,
10:14
and there's even reason to believe that sugar
216
602033
1908
ને તે સ્વીકારવા માટે કારણ છે કે સુગર
10:15
may lead to insulin resistance directly.
217
603941
2801
સીધીજ ઇન્સુલીન રેઝીસ્ટન્ટ તરફ લઇ જશે .
10:18
So if you put these physiological processes to work,
218
606742
4095
તો જો આ ફીજીઓલોગીકલ
પ્રક્રિયાનેકામે લગાડીએ ,
10:22
I'd hypothesize that it might be our increased intake
219
610837
3473
હું માનું છુ તે કદાચ આપણા વધારે પડતા
10:26
of refined grains, sugars and starches that's driving
220
614310
2863
રીફાઇ,ન્ડ દાણા ,સુગર
અને સ્ટાર્ચ ના હિસાબે હશે જે
10:29
this epidemic of obesity and diabetes,
221
617173
4651
ઓબેસિટી અને ડાયાબીટીસ
જેવા રોગ તરફ લઇ જશે ,
10:33
but through insulin resistance,
222
621824
1838
પણ ઇન્સુલીન રેઝીસ્ટન્ટ થકી .
10:35
you see, and not necessarily through just overeating and under-exercising.
223
623662
3912
તમે જુઓ ,એ જરૂરી નથી કે
એ વધરે ખાવાથી અને ઓછી કસરત કરવાથી છે .
10:39
When I lost my 40 pounds a few years ago,
224
627574
2585
મેં જયારે થોડા વર્ષો પહેલા
40 પાઉન્ડ વજન ગુમાવ્યું ,
10:42
I did it simply by restricting those things,
225
630159
2600
મેં ફક્ત સરળતાથી આ બધી વસ્તુ
છોડીને કર્યું .,
10:44
which admittedly suggests I have a bias
226
632759
3456
તે મારો દુરાગ્રહ સૂચવે છે
10:48
based on my personal experience.
227
636215
2361
જે મારા પોતાના અનુભવ પર આધારિત છે .
10:50
But that doesn't mean my bias is wrong,
228
638576
2655
પણ એનો મતલબ એ નથી
કે મારો દુરાગ્રહ ખોટો છે ,
10:53
and most important, all of this can be tested scientifically.
229
641231
3953
અને સહુથી મહત્વનું એ છે કે ,
આ બધું સાયન્ટીફીકલી ટેસ્ટ કરી શકો છો .
10:57
But step one is accepting the possibility
230
645184
3107
પણ પહેલા નંબરે એ શક્યતા સ્વીકારવાની છે
કે આપણી ઓબેસિટી માટેની,
ડાયાબીટીસ અને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ માટેની
11:00
that our current beliefs about obesity,
231
648291
2372
11:02
diabetes and insulin resistance could be wrong
232
650663
3006
હમણાની માન્યતા ખોટી હોઈ શકે
11:05
and therefore must be tested.
233
653669
2875
અને માટેજ તેની ચકાસણી થવી જોઈએ .
11:08
I'm betting my career on this.
234
656544
2391
હું મારી કેરિયર આની માટે
દાવ પર લગાવી રહ્યો છુ .
11:10
Today, I devote all of my time to working on this problem,
235
658935
4125
આજે ,હું મારો બધો સમય આ પ્રોબ્લેમ પર
કામ કરવામાં આપી રહ્યો છુ ,
11:15
and I'll go wherever the science takes me.
236
663060
3173
અને હું ત્યાં જઈશ જ્યાં
સાયન્સ મને લઇ જશે .
11:18
I've decided that what I can't and won't do anymore
237
666233
3531
મેં નક્કી કરી લીધું છે કે હું શું
નહિ કરી શકુ અને શું હવે નહિ કરું ,
11:21
is pretend I have the answers when I don't.
238
669764
3044
તે નહિ થાય તેના કારણ મને ખબર છે .
11:24
I've been humbled enough by all I don't know.
239
672808
4108
હું તે માટે પ્રમાણિક છુ કે આ મને નથી ખબર .
11:28
For the past year, I've been fortunate enough
240
676916
2157
પાછળ ના વર્ષોમાં ,હું ઘણો નસીબદાર રહ્યો
11:31
to work on this problem with the most amazing team
241
679073
3413
આ પ્રોબ્લેમ પર કામ કરવા કારણકે
મને ઘણીજ અદભુત ટીમ
11:34
of diabetes and obesity researchers in the country,
242
682486
3404
સાથે કામ મળ્યું જે આ દેશ માં
ડાયાબીટીસ અને ઓબેસિટી પર રીસર્ચ કરે છે
11:37
and the best part is,
243
685890
1305
અને સહુથી સારી વાત એ છે કે ,
11:39
just like Abraham Lincoln surrounded himself with a team of rivals,
244
687195
3899
જેવી રીતે અબ્રાહમ લીન્કન ની
આજુબાજુ દુશ્મનોની ટીમ રહેતી ,
11:43
we've done the same thing.
245
691094
1496
અમે પણ આવુજ કર્યું .
11:44
We've recruited a team of scientific rivals,
246
692590
3263
અમે પણ સાયન્ટીફિક દુશ્મનો ની ટીમ લીધી ,
11:47
the best and brightest who all have different hypotheses
247
695853
3445
બેસ્ટ અને હોશિયાર જેઓની
બધાની અલગ માન્યતાઓ હતી
11:51
for what's at the heart of this epidemic.
248
699298
1614
કે આ રોગ નું મૂળ શું છે .
11:52
Some think it's too many calories consumed.
249
700912
2381
થોડા વિચારતા હતા કે ઘણી કેલરી વપરાય છે
11:55
Others think it's too much dietary fat.
250
703293
2379
બીજા વિચારતા હતા કે
વધરે પડતો ચરબી વાળો ખોરાક છે
11:57
Others think it's too many refined grains and starches.
251
705672
3470
બીજા કહે છે વધુ પડતા
રીફાઇન્ડ દાણા ,અને સ્ટાર્ચ છે .
12:01
But this team of multi-disciplinary,
252
709142
2608
પણ આ ટીમો અલગ અલગ વિષયો માંથી હતી
12:03
highly skeptical and exceedingly talented researchers
253
711750
2984
ઘણાજ જાણકાર અને ઘણાજ ટેલેન્ટેડ રીસર્ચર
12:06
do agree on two things.
254
714734
2288
બે વાત માં ચોક્કસ સહેમત હતા .
12:09
First, this problem is just simply too important
255
717022
3649
એક ,સતત અનદેખ્યું કરતા રહેવું એ પ્રોબ્લેમ
12:12
to continue ignoring because we think we know the answer.
256
720671
2743
ઘણોજ મહત્વ નો છેકારણકે આપણને જવાબ ખબર છે .
12:15
And two, if we're willing to be wrong,
257
723414
2784
અને બીજું ,જો આપણે મનથી ખોટુ લઈએ ,
12:18
if we're willing to challenge the conventional wisdom
258
726198
2537
જો અમે મનથી આ ચેલેન્જ
લઈએ કઈક સારું કરવા માટે
12:20
with the best experiments science can offer,
259
728735
3063
સાયન્સે જે આપ્યું છે
તે બધા બેસ્ટ એક્ષ્પેરિમેન્ટ સાથે ,
12:23
we can solve this problem.
260
731798
2305
અમે આ પ્રશ્ન હલ કરી શકીશું .
12:26
I know it's tempting to want an answer right now,
261
734103
3055
મને ખબર છે કે તમને સહુને
સાચો જવાબ જાણવાની તાલાવેલી છે,
12:29
some form of action or policy, some dietary prescription --
262
737158
4497
કોઈ પણ પ્રકારની કાર્યવાહી
અથવા પોલીસી, થોડા ખાવાના ચાર્ટ
12:33
eat this, not that —
263
741655
1729
આ ખાઓ, આ નહિ -
12:35
but if we want to get it right,
264
743384
1680
પણ જો આપણને આ બરાબર કરવું હોઈ તો,
12:37
we're going to have to do much more rigorous science
265
745064
2234
આપણને ઘણું ઊંડાણ પૂર્વક સાયન્સ જાણવું જોઈએ
12:39
before we can write that prescription.
266
747298
2853
કઈ પણ પ્રિસ્ક્રીપ્શન લખતા પેહલા
12:42
Briefly, to address this, our research program
267
750151
2599
ટુક્મા,આ સમ્બોધન માટે,
અમારો રીસર્ચ પ્રોગ્રામ
12:44
is focused around three meta-themes, or questions.
268
752750
3243
ત્રણ મોટાથીમ પર ફોકસ છે, અથવા પ્રષ્નો.
12:47
First, how do the various foods we consume
269
755993
2895
એક,અલગ અલગ ખાવાનુ કેવી રીતે
બનાવવુ જે આપણે લઇએ છીએ
12:50
impact our metabolism, hormones and enzymes,
270
758888
2801
આપણા મેટાબોલીસમ,
હોર્મોન્સ અને એન્જામ ની માટે,
12:53
and through what nuanced molecular mechanisms?
271
761689
2818
અને શુ મોલેક્યુલર
મિચેનીઝમ ના થોડા તફાવત સાથે?
12:56
Second, based on these insights,
272
764507
2250
બીજુ, આ આગળ ને આધારીત છે ,
12:58
can people make the necessary changes in their diets
273
766757
2959
લોકો તેના ડાયેટ મા જરુરી સુધારા કરી શકસે
13:01
in a way that's safe and practical to implement?
274
769716
3731
જે સુરક્ષીત અને પ્રેક્ટીકલ રસ્તો
હોઇ અનુસરવા ?
13:05
And finally, once we identify what safe
275
773447
3009
અને છેલ્લે ,એક વાર ઓળખી લઇએ શુ સેઇફ
13:08
and practical changes people can make to their diet,
276
776456
3028
અને પ્રેક્ટીકલ ચેન્જ
લોકો તેમના ડાએટ મા કરી શકે છે,
13:11
how can we move their behavior in that direction
277
779484
3675
આપણે તેઓના વર્તનને તે દિશા મા
કેવી રીતે ફેરવી શકીએ
13:15
so that it becomes more the default
278
783159
2253
જેથી તે ઘણી ખરી સામાન્ય લાગવા લાગે
13:17
rather than the exception?
279
785412
1856
નહીકે પરાણે સ્વીકારેલી લાગે ?
13:19
Just because you know what to do doesn't mean
280
787268
2420
ફક્ત કારણકે તમને ખબર છે તમેં
જે કરી રહ્યા છો તેનો મતલબ એ નથી
13:21
you're always going to do it.
281
789688
1509
કે તમે કાયમજ આ કરશો .
13:23
Sometimes we have to put cues around people
282
791197
2128
ઘણી વખત આપણે લોકોની
આસપાસ એવું બતાવવું જોઈએ
13:25
to make it easier, and believe it or not,
283
793325
2303
કે તેઓને માટે આ સરળ બને ,
અને માનો કે ના માનો ,
13:27
that can be studied scientifically.
284
795628
3641
તેઓ સાયન્ટીફીકલી આનો અભ્યાસ કરી શકે .
13:31
I don't know how this journey is going to end,
285
799269
2584
મને નથી ખબર આ મુસાફરી કેવી રીતે પૂરી થશે ,
13:33
but this much seems clear to me, at least:
286
801853
4213
પણ મને બહુ ચોખ્ખું
દેખાઈ રહ્યું છે ,એટલું તો છે ,
13:38
We can't keep blaming our overweight and diabetic patients
287
806066
4996
આપણે આપણા વધારે વજન ને નહિ કોષીએ
અને ડાયાબીટીસ દર્દીને
13:43
like I did.
288
811062
2912
જેવું મેં કરેલું .
13:45
Most of them actually want to do the right thing,
289
813974
2279
તેમના મોટા ભાગના ખરેખર સાચી વસ્તુ
કરવા માંગતા હતા ,
13:48
but they have to know what that is,
290
816253
3369
પણ તેઓએ જાણવું જોઈએ આ શું છે .
13:51
and it's got to work.
291
819622
3046
અને તે કામ કરશે .
13:54
I dream of a day when our patients can
292
822668
4696
હું એ દિવસ નું સ્વપ્ન જોઉં છું અમારા દર્દી
13:59
shed their excess pounds
293
827364
1735
તેઓનું વધારાનું વજન ઉતારી સકશે
14:01
and cure themselves of insulin resistance,
294
829099
2813
અને તેઓ પોતાને
ઇન્સુલીન રેઝીસ્ટન્ટ થી સાજા કરશે .
14:03
because as medical professionals,
295
831912
2730
કારણકે દવા પ્રોફેશનલ છે ,
14:06
we've shed our excess mental baggage
296
834642
1970
આપણે આપણી વધારાની માનસિક તાણ ઉતારવાની છે
14:08
and cured ourselves of new idea resistance sufficiently
297
836612
3326
અને પૂરતા રેઝીસ્ટન્સ ના નવા વિચારો થી
આપણને પોતાને સાજા કરવાના છે
14:11
to go back to our original ideals:
298
839938
3090
પાછા આપણી મૂળ સ્થિતિમાં આવી જવાનું છે :
14:15
open minds, the courage to throw out yesterday's ideas
299
843028
4417
ખુલા મનથી ,હિમ્મત થી
ગઈ કાલ ના વિચારોને ફેકી દેવાના છે
14:19
when they don't appear to be working,
300
847445
3328
જયારે દેખાઈ છે કે તે કામ નથી કરતા .
14:22
and the understanding that scientific truth isn't final,
301
850773
3119
અને સાયન્ટીફીકલી સાચું સમજવું એ અંત નથી ,
14:25
but constantly evolving.
302
853892
2748
પણ સતત અપનાવતા રહેવું .
14:28
Staying true to that path will be better for our patients
303
856640
3292
સાચી રીતે આ રસ્તા પર રહેવું
એ અમારા દર્દી માટે સારું છે
14:31
and better for science.
304
859932
3248
અને સાયન્સ માટે સારું છે .
14:35
If obesity is nothing more than a proxy
305
863180
2994
જો ઓબેસિટી એ કઈ નથી ફક્ત મેટાબોલિક
14:38
for metabolic illness,
306
866174
1926
બીમારીને લીધે છે ,
14:40
what good does it do us to punish those with the proxy?
307
868100
5297
શું સારું કરી શકે જો આપણે તેઓને
સજા કરીએ આ પ્રોક્ષી થી ?
14:45
Sometimes I think back to that night in the E.R.
308
873397
4544
ઘણીવાર હું પાછો તે રાત નો વિચાર કરું છુ
14:49
seven years ago.
309
877941
2313
સાત વર્ષ પહેલા ઈ .આર .ની .
14:52
I wish I could speak with that woman again.
310
880254
3624
હું ઈચ્છું છુ કે હું તે સ્ત્રી સાથે
ફરીથી વાત કરી શકું .
14:55
I'd like to tell her how sorry I am.
311
883878
3255
મને તેણીને કહેવું ગમશે
કે હું કેવો દિલગીર છુ .
14:59
I'd say, as a doctor, I delivered
312
887133
2887
હું કહીસ ,એક ડોક્ટર ની રીતે ,મેં મારાથી
15:02
the best clinical care I could,
313
890020
3660
બનતું બધુજ સારી સારવાર કરવા કર્યું ,
15:05
but as a human being,
314
893680
3897
પણ એક માનવીય રીતે ,
15:09
I let you down.
315
897577
2408
મેં તમને ડાઉન કર્યા .
15:11
You didn't need my judgment and my contempt.
316
899985
4245
તમને મારૂ નિદાન માનવાની જરૂર
ન્હોતી અને મારો તિરસ્કાર
15:16
You needed my empathy and compassion,
317
904230
4498
તમને મારી સહાનુભૂતિ અને કરુણા ની જરૂર હતી,
15:20
and above all else, you needed a doctor
318
908728
1995
અને આ બધા થી ઉપર,
તમને એક ડોક્ટર ની જરૂર હતી
15:22
who was willing to consider
319
910723
2629
જે સે મનથી સ્વીકારે
15:25
maybe you didn't let the system down.
320
913352
3064
કે કદાચ તમે સિસ્ટમ ને નિરાશ નથી પાડી
15:28
Maybe the system, of which I was a part,
321
916416
3218
કદાચ જે સિસ્ટમ નો હું એક ભાગ હતો
15:31
was letting you down.
322
919634
2439
જે તમને નિરાશ કરતી હતી
15:34
If you're watching this now,
323
922073
2801
જો તમે આ હમણાં જોતા હો,
15:36
I hope you can forgive me.
324
924874
4238
તો હું આશા કરું છું કે મને માફ કરશો
15:41
(Applause)
325
929112
4000
(તાળીઓ)
Translated by Rita Parekh
Reviewed by Sakshat Kapoor

▲Back to top

ABOUT THE SPEAKER
Peter Attia - Surgeon
Both a surgeon and a self-experimenter, Peter Attia hopes to ease the diabetes epidemic by challenging what we think we know and improving the scientific rigor in nutrition and obesity research.

Why you should listen

Peter Attia has dedicated his medical career to investigating the relationship between nutrition, obesity and diabetes. A surgeon who developed metabolic syndrome himself despite the fact that he ate well and exercised often, Attia realized that our understanding of these important health issues may not actually be correct. From 2012-2015, he devoted himself to using vigorous scientific inquiry to test both our assumptions and new hypotheses through the Nutrition Science Initiative, the nonprofit he co-founded with journalist Gary Taubes. Now in private practice, Attia writes the blog Eating Academy, which charts his own adventures in nutrition and examines scientific evidence surrounding food, weight loss and disease risk. Overall, he hopes to convince others that sharp increases in the rates of obesity and diabetes -- despite the fact that we are more culturally aware of these problems than ever -- might be a result of people being given the wrong information.

Attia came to this calling through an unusual path. While he was studying mechanical engineering as an undergrad, a personal experience led him to discover his passion for medicine. He enrolled at Stanford Medical School, and went on to a residency in general surgery at Johns Hopkins Hospital and a post-doctoral fellowship at the National Cancer Institute. After his residency, he joined the consulting firm McKinsey & Company, where he worked on healthcare and financial system problems. The most valuable skill he learned along the way: to ask bold questions about medical assumptions. 

More profile about the speaker
Peter Attia | Speaker | TED.com