ABOUT THE SPEAKER
Emmett Shear - Entrepreneur, investor
Emmett Shear is the CEO and cofounder of Twitch and its predecessor justin.tv.

Why you should listen

Emmett Shear has lead Twitch -- a service that's helping to change the way people create, consume and participate in their entertainment -- since its founding in 2011. While it's known for gaming live-streams and esports, Twitch creators and communities have expanded to include music, traditional sports, cooking, the creative arts and more. Today, more than a million people, on average, are tuning in to Twitch at any given time to watch, chat and connect with people who share their passions. 

Shear's unique perspective combines his experience as both an entrepreneur and part-time partner at venture capital firm Y Combinator, where he advises startups on product and strategy. He graduated from Yale University in 2005 with a degree in computer science.

More profile about the speaker
Emmett Shear | Speaker | TED.com
TED2019

Emmett Shear: What streaming means for the future of entertainment

એમેટ શિયર: મનોરંજનના ભવિષ્ય માટે સ્ટ્રીમિંગનો અર્થ શું છે

Filmed:
250,259 views

એક ચર્ચા અને ડેમોમાં, ટ્વિચના સહસ્થાપક એમ્મેટ શીઅર ઇન્ટરેક્ટિવ મનોરંજનના ભવિષ્ય માટે તેમની દ્રષ્ટિ શેર કરે છે - અને સમજાવે છે કે વિડિઓ ગેમ સ્ટ્રીમિંગ લોકોને સમુદાયોને ઓનલાઇન બનાવવામાં મદદ કરી શકે છે. શીઅર કહે છે, "હું એવી દુનિયા માટે ઉત્સાહિત છું જ્યાં આપણું મનોરંજન આપણને અલગ કરવાને બદલે કનેક્ટ કરી શકે - એવી દુનિયા કે જ્યાં આપણે આપણા વહેંચેલા હિતો પર એકબીજા સાથે બંધન કરી શકીએ અને વાસ્તવિક, મજબૂત સમુદાયો બનાવી શકીએ."
- Entrepreneur, investor
Emmett Shear is the CEO and cofounder of Twitch and its predecessor justin.tv. Full bio

Double-click the English transcript below to play the video.

00:12
I am obsessed with forming
healthy communities,
0
625
4018
હું તંદુરસ્ત સમુદાયો,રચવા માટે ભ્રમિત છું.
00:16
and that's why I started Twitch --
1
4667
2267
અને તેથી જ મેં ટ્વિચ શરૂ કરી -
00:18
to help people watch other people
play video games on the internet.
2
6958
3435
લોકોને અન્ય લોકોને જોવામાં મદદ કરવા માટે
ઇન્ટરનેટ પર વિડિઓ ગેમ્સ રમો.
00:22
(Laughter)
3
10417
1309
(હાસ્ય)
00:23
Thank you for coming to my TED talk.
4
11750
2018
મારી ટેડ ચર્ચામાં આવવા બદલ આભાર.
00:25
(Laughter)
5
13792
1559
(હાસ્ય)
00:27
So in seriousness,
6
15375
1684
તેથી ગંભીરતામાં,
00:29
video games and communities
truly are quite related.
7
17083
3625
વિડિઓ ગેમ્સ અને સમુદાયો
ખરેખર તદ્દન સંબંધિત છે.
00:33
From our early human history,
8
21625
2809
આપણા પ્રારંભિક માનવ ઇતિહાસથી,
અમે અમારું મનોરંજન નાના
આદિવાસીઓ સાથે કર્યું.
00:36
we made our entertainment
together in small tribes.
9
24458
3560
અમે કેમ્પફાયરની આસપાસ વાર્તાઓ શેર કરી,
00:40
We shared stories around the campfire,
10
28042
2226
અમે સાથે ગાયાં, અમે સાથે નાચ્યાં.
00:42
we sang together, we danced together.
11
30292
2601
અમારું પહેલું મનોરંજન શેર કરેલા
અને અરસપરસ બંને હતા.
00:44
Our earliest entertainment
was both shared and interactive.
12
32917
3833
તે માનવ ઇતિહાસના તાજેતર
સુધીમાં ખૂબ ભવ્ય ન હતી.
00:49
It wasn't until pretty recently
on the grand scale of human history
13
37667
4059
તે ક્રિયાપ્રતિક્રિયા એ પાછીપાની કરી.
00:53
that interactivity took a back seat
14
41750
2559
અને સમગ્ર મનોરંજન પૂર્ણ થયું.
00:56
and broadcast entertainment took over.
15
44333
2476
રેડિયો અને રેકોર્ડ્સ આપણા વાહનોમાં,
આપણા ઘરોમાં સંગીત લાવ્યા.
00:58
Radio and records brought music
into our vehicles, into our homes.
16
46833
5601
ટીવી અને વીએચએસ રમતો અને
નાટક આપણા ઘરોમાં લાવ્યા.
01:04
TV and VHS brought sports and drama
into our living rooms.
17
52458
5185
મનોરંજન પ્રસારણની આ રીત અભૂતપૂર્વ હતી.
01:09
This access to broadcast entertainment
was unprecedented.
18
57667
4559
તેણે લોકોને વિશ્વની આસપાસની
આકર્ષક સામગ્રી આપી .
01:14
It gave people amazing content
around the globe.
19
62250
3601
તેણે લાખો લોકો માટે એક
વહેંચાયેલ સંસ્કૃતિ બનાવી છે .
01:17
It created a shared culture
for millions of people.
20
65875
3333
અને હવે, જો તમારે મોઝાર્ટ
સાંભળવું અથવા જોવું હોય તો ,
01:23
And now, if you want to go watch
or listen to Mozart,
21
71583
4143
તમારે અતિખર્ચાળ ટિકિટ ખરીદવાની
અને ઓર્કેસ્ટ્રા શોધવાની જરૂર નથી.
01:27
you don't have to buy an incredibly
expensive ticket and find an orchestra.
22
75750
3875
અને જો તમને ગાવાનું ગમતું હોય તો -
01:32
And if you like to sing --
23
80667
1601
હું તમને દુનિયા બતાવી શકું છું -
01:34
(Sings) I can show you the world --
24
82292
3226
તો પછી તમારી પાસે વિશ્વભરના
લોકોની જેમ કંઈક સામાન્ય છે .
01:37
then you have something in common
with people around the world.
25
85542
4333
પરંતુ આ અદ્ભુત પ્રવેશ સાથે,
01:44
But with this amazing access,
26
92542
1934
અમે નિર્માતા અને ગ્રાહક વચ્ચે
જુદા પડવાની છૂટ આપી,
01:46
we allowed for a separation
between creator and consumer,
27
94500
4458
અને બંને વચ્ચેનો સંબંધ વધુ એક તરફી થયો.
01:51
and the relationship between the two
became much more one-way.
28
99917
4291
આપણે એવી દુનિયામાં દાખલ થયાં
જ્યાં વ્યાવસાયિક નિર્માતાઓનો વર્ગ નાનો છે.
01:58
We wound up in a world where we had
a smaller class of professional creators
29
106417
5976
અને આપણામાંના મોટા ભાગના દર્શકો બન્યા,
02:04
and most of us became spectators,
30
112417
3809
અને અંતે આપણા માટે ફક્ત તે જ સામગ્રીનો
આનંદ માણી શકાય તે વધુ સરળ બન્યું.
02:08
and as a result it became far easier
for us to enjoy that content alone.
31
116250
6101
આનો પ્રતિકાર કરવાનો વલણ છે:
02:14
There's a trend counteracting this:
32
122375
1726
અછત.
02:16
scarcity.
33
124125
1268
તેથી,વિયેના 1900માં, તેની કાફે
સંસ્કૃતિ માટે જાણીતું હતું.
02:17
So, Vienna in the 1900s,
was famous for its café culture.
34
125417
4767
અને કાફે સંસ્કૃતિનો મોટો ગેરલાભ
02:22
And one of the big drivers
of that café culture
35
130208
3768
ખર્ચાળ સમાચારપત્ર હતા
જે મેળવવું મુશ્કેલ હતું,
02:26
was expensive newspapers
that were hard to get,
36
134000
3434
અને પરિણામે,
02:29
and as a result,
37
137458
1310
લોકો કાફે પર જઈ કોપી વાંચતા
02:30
people would go to the café
and read the shared copy there.
38
138792
3601
અને એકવાર તેઓ કેફેમાં આવી જાય,
02:34
And once they're in the cafe,
39
142417
1434
તેઓ બીજા લોકોને મળી છાપું વાંચતા,
02:35
they meet the other people
also reading the same newspaper,
40
143875
3143
તેઓ વાતચીત કરી વિચારોની આપલે કરે છે
02:39
they converse, they exchange ideas
41
147042
2559
અને તેઓ એક સમુદાય બનાવે છે.
02:41
and they form a community.
42
149625
1292
તેવી જ રીતે,
02:44
In a similar way,
43
152542
1767
ટીવી અને કેબલ વધુ ખર્ચાળ હતા,
02:46
TV and cable used to be more expensive,
44
154333
2726
અને તેથી તમે રમત ઘરે જોઈ શકતા નથી.
02:49
and so you might not watch
the game at home.
45
157083
2810
તેના બદલે તમે સ્થાનિક બાર પર જઈ
02:51
Instead you'd go to the local bar
46
159917
2059
અને ત્યાં સાથી રમતના ચાહકો સાથે ખુશીથી
02:54
and cheer along with
your fellow sports fans there.
47
162000
2458
પરંતું સમય જતા તકનીકીને
આભારે મીડિયાની કિંમત ઘટી છે
02:57
But as the price of media continues
to fall over time thanks to technology,
48
165458
4667
આ વહેંચવાની આવડત જે લોકોને
જોડે રાખતી હતી તે દૂર થઈ છે.
03:03
this shared necessity that used to bring
our communities together falls away.
49
171458
4667
આપણી પાસે આપણા મનોરંજન
માટે કેટકેટલાય વિકલ્પો છે
03:09
We have so many amazing options
for our entertainment,
50
177167
4976
અને હજી આપણી પાસે વધુ સરળ
વિકલ્પો છે જેને એકલા વાપરી શકીએ છે.
03:14
and yet it's easier than ever for us
to wind up consuming those options alone.
51
182167
5750
આપણા સમુદાયો
પરિણામ ભોગવી રહ્યા છે.
03:21
Our communities
are bearing the consequences.
52
189125
2167
દાખલા તરીકે,
03:24
For example,
53
192125
1268
રિપોર્ટ કરનારા લોકોમા ઓછામાં
ઓછા બે ગાઢ મિત્રો હોય છે
03:25
the number of people who report
having at least two close friends
54
193417
3184
હંમેશની નીચી સપાટીએ છે.
03:28
is at an all-time low.
55
196625
1625
હું માનું છું કે ભાગનું મુખ્ય કારણ
03:33
I believe that one of the major
contributing causes to this
56
201250
4851
કે આજનુ મનોરંજન આપણને અલગ થવા દે છે.
03:38
is that our entertainment today
allows us to be separate.
57
206125
4917
આપણા સમાજના આ અનુકરણનું મુખ્ય વલણ:
03:45
There is one trend reversing
this atomization of our society:
58
213708
4393
આધુનિક મલ્ટિપ્લેયર વિડિઓ ગેમ્સ.
03:50
modern multiplayer video games.
59
218125
2583
રમતો શેર કરેલા કેમ્પફાયર જેવી હોય છે.
03:54
Games are like a shared campfire.
60
222375
4018
તેઓ ઇન્ટરેક્ટિવ અને કનેક્ટિંગ બંને છે.
03:58
They're both interactive and connecting.
61
226417
2666
હવે આ કેમ્પફાયર્સ
સુંદર એનિમેશન હોઈ શકે છે,
04:01
Now these campfires
may have beautiful animations,
62
229875
3434
પરાક્રમી શોધ,
04:05
heroic quests,
63
233333
1643
ક્યારેક ઘણા બધા લૂટ બોક્સેસ,
04:07
occasionally too many loot boxes,
64
235000
2476
પરંતુ આજે રમતો ખૂબ જ અલગ છે
04:09
but games today are very different
65
237500
2768
20 વર્ષ પહેલાંની એકાંત પ્રવૃત્તિ કરતાં.
04:12
than the solitary activity
of 20 years ago.
66
240292
2458
તેઓ ખૂબ જટિલ છે,
04:16
They're deeply complex,
67
244000
1476
તેઓ વધુ બૌદ્ધિક ઉત્તેજીત છે,
04:17
they're more intellectually stimulating,
68
245500
1934
અને સૌથી વધુ,
તેઓ આંતરિક રીતે સામાજિક છે
04:19
and most of all,
they're intrinsically social.
69
247458
2500
તાજેતરની બ્રેકઆઉટ શૈલીઓમાંથી
પરિવર્તનનું આ એક ઉદાહરણ
04:24
One of the recent breakout genres
exemplifying this change
70
252250
3268
યુદ્ધ જેવું છે.
04:27
is the battle royale.
71
255542
2100
છેલ્લા માણસની સ્થાયી સ્પર્ધામાં
100 લોકો ટાપુ પર પેરાશૂટ કરે છે.
04:29
100 people parachute onto an island
in a last-man-standing competition.
72
257666
5435
"અમેરિકન આઇડોલ" પ્રકારનાં
હોવાનો વિચાર કરો,
04:35
Think of it as being
kind of like "American Idol,"
73
263125
3143
પરંતુ ઘણી વધુ લડત સાથે
અને ઘણું ઓછું સિમોન કોવેલ.
04:38
but with a lot more fighting
and a lot less Simon Cowell.
74
266292
3500
તમે "ફોર્ટનાઇટ" વિશે સાંભળ્યું હશે,
04:43
You may have heard of "Fortnite,"
75
271542
1601
જે બ્રેકઆઉટનું યુદ્ધ શૈલીનું ઉદાહરણ છે,
04:45
which is a breakout example
of the battle royale genre,
76
273167
3684
જે દુનિયામાં 250 અબજથી વધુ
લોકો દ્વારા રમવામાં આવ્યું છે
04:48
which has been played by more
than 250 million people around the world.
77
276875
4143
તે તમારા પાડોશમાં દરેક બાળકોથી છે
04:53
It's everyone from kids
in your neighborhood
78
281042
2101
ડ્રેક અને એલેન ડીજિનિયર્સને.
04:55
to Drake and Ellen DeGeneres.
79
283167
2351
વિશ્વના 2.3 અબજ લોકો
વિડિઓ ગેમ્સ રમે છે.
04:57
2.3 billion people in the world
play video games.
80
285542
3559
"ટેટ્રિસ" અને "મારિયો" જેવી રમતો
સરળ કોયડાઓ અથવા ક્વેસ્ટ્સ હોઈ શકે છે,
05:01
Early games like "Tetris" and "Mario"
may have been simple puzzles or quests,
81
289125
5018
પરંતુ આર્કેડ્સના ઉદય સાથે
અને પછી ઇન્ટરનેટ પ્લે,
05:06
but with the rise of arcades
and then internet play,
82
294167
2892
અને હવે મોટા પાયે મલ્ટિપ્લેયર રમતો
વિશાળ, સમૃદ્ધ સમુદાયો,
05:09
and now massively multiplayer games
of huge, thriving online communities,
83
297083
4518
રમતો મનોરંજનના એક સ્વરૂપ
તરીકે ઉભરી આવ્યા છે
05:13
games have emerged
as the one form of entertainment
84
301625
3268
જ્યાં વપરાશને માનવ જોડાણ
ખરેખર જરૂરી છે.
05:16
where consumption truly requires
human connection.
85
304917
3750
તો આ આપણને સ્ટ્રીમિંગમાં લાવે છે.
05:21
So this brings us to streaming.
86
309667
2267
શા માટે લોકો વિડિઓ ગેમ્સમા રચ્યા રહે છે?
05:23
Why do people stream themselves
playing video games?
87
311958
3435
અને શા માટે વિશ્વભરના કરોડો લોકો
05:27
And why do hundreds of millions
of people around the world
88
315417
4101
તેમને જોવા માટે ભેગા થાય છે?
05:31
congregate to watch them?
89
319542
1833
હું ઇચ્છું છું કલ્પના કરો બધા--
05:34
I want you all the imagine for second --
90
322917
2601
કે તમે બીજાગ્રહ પર ઉતર્યા છો,
05:37
imagine you land on an alien planet,
91
325542
2517
અને આ ગ્રહ પર,
ત્યાં એક વિશાળ લીલો લંબચોરસ છે.
05:40
and on this planet,
there's a giant green rectangle.
92
328083
3143
અને આ લીલા લંબચોરસ માં,
05:43
And in this green rectangle,
93
331250
1851
પરાયું સરખા પોશાકમાં છે
05:45
aliens in matching outfits
94
333125
1393
બે પોસ્ટ વચ્ચે ચેકર ગોળાને ધક્કો મારે છે
05:46
are trying to push a checkered
sphere between two posts
95
334542
2601
ફક્ત તેમના પગનો ઉપયોગ કરીને.
05:49
using only their feet.
96
337167
1392
તે મોટેભાગે સરખું છે,
05:50
It's pretty evenly matched,
97
338583
1310
બોલ ફક્ત આગળ-પાછળ જાય છે,
05:51
so the ball is just going back and forth,
98
339917
2809
પરંતુ ત્યાં કરોડો લોકો ઘરેથી
કોઈપણ રીતે જોઈ રહ્યાં છે,
05:54
but there's hundreds of millions
of people watching from home anyway,
99
342750
3809
અને ખુશખુશાલ અને ઉત્સાહિત
થઈ તેમની સાથે જોડાઈ રહ્યા છે.
05:58
and cheering and getting excited
and engaged right along with them.
100
346583
3976
હું મારા પપ્પા સાથે રમત જોઈ મોટો થયો છું,
06:02
Now I grew up watching sports with my dad,
101
350583
2768
ત્યારે મને જણાયું શા માટે સોકર
મનોરંજક અને આકર્ષક છે.
06:05
so I get why soccer
is entertaining and engaging.
102
353375
4059
પરંતુ જો તમે રમતો ન જોતા,
06:09
But if you don't watch sports,
103
357458
2893
કદાચ તમને "સ્ટાર્સ સાથે નૃત્ય" જોવાનું ગમે
06:12
maybe you like watching
"Dancing with the Stars"
104
360375
2809
અથવા તમે "ટોપ રસોઇયા" માણો.
06:15
or you enjoy "Top Chef."
105
363208
1459
અનુલક્ષીને, સિદ્ધાંત સમાન છે.
06:17
Regardless, the principle is the same.
106
365792
2333
જો કોઈ પ્રવૃત્તિ હોય કે
જે તમે ખરેખર માણો છો,
06:20
If there is an activity
that you really enjoy,
107
368875
2500
અન્ય લોકો તે કરતા જોઈ તમેને કદાચ ગમશે
06:24
you're probably going to like
watching other people do it
108
372583
2810
કુશળતા અને પનાચે સાથે.
06:27
with skill and panache.
109
375417
2250
તે પરાયું માટે આશ્ચર્ય છે,
06:30
It might be perplexing to an alien,
110
378708
2310
પરંતુ વહેંચાયેલ જુસ્સા પરનું બંધન
બધા માનવનું છે.
06:33
but bonding over shared passion
is a human universal.
111
381042
2916
તેથી રમનારાઓ અપેક્ષા કરતા મોટા થયા
આ જીવંત, અરસપરસ મનોરંજન,
06:36
So gamers grew up expecting
this live, interactive entertainment,
112
384708
6435
અને નિષ્ક્રિય વપરાશ
માત્ર પરિપૂર્ણ તરીકે નથી લાગતું.
06:43
and passive consumption
just doesn't feel as fulfilling.
113
391167
3101
તેથી જ જીવંત પ્રવાહ
વિડિઓ ગેમ્સ સાથે ઉપડ્યા છે.
06:46
That's why livestreaming
has taken off with video games.
114
394292
3708
કારણ કે જીવંત પ્રવાહ તેના જેવી લાગણી છે.
06:51
Because livestreaming offers
that same kind of interactive feeling.
115
399333
4917
તેથી જ્યારે તમે કલ્પના કરો
ટ્વિચ પર શું થઈ રહ્યું છે,
06:59
So when you imagine
what's happening on Twitch,
116
407167
4142
હું નથી ઇચ્છતો તમે લાખો વિડિઓ ગેમ્સ વિચારો
07:03
I don't want you to think
of a million livestreams of video games.
117
411333
6226
તેના બદલે, હું ઇચ્છુ તમે લાખો કેમ્પફાયર જોવો.
07:09
Instead, what I want you to picture
is millions of campfires.
118
417583
7101
તેમાંથી કેટલાક બોનફાયર છે -
07:16
Some of them are bonfires --
119
424708
1685
વિશાળ,બોનફાયર્સની આસપાસ હજારો લોકો.
07:18
huge, roaring bonfires with hundreds
of thousands of people around them.
120
426417
4434
તેમાંના કેટલાક નાના છે,
વધુ ઘનિષ્ઠ સમુદાય મેળાવડા
07:22
Some of them are smaller,
more intimate community gatherings
121
430875
3018
જ્યાં દરેક તમારું નામ જાણે છે.
07:25
where everyone knows your name.
122
433917
1708
તેમાંના એક કેમ્પફાયરમા બેસવાનો પ્રયાસ કરીએ
07:28
Let's try taking a seat
by one of those campfires right now.
123
436458
4000
હે કોહ, કેવું ચાલે છે?
07:34
Hey Cohh, how's it going?
124
442958
1685
કોહ: અરે, કેવું ચાલે છે, એમેટ?
07:36
Cohh: Hey, how's it going, Emmett?
125
444667
1642
ES:હું અહીં TED પર છું
મારા લગભગ 1000 મિત્રો સાથે,
07:38
ES: So I'm here at TED
with about 1,000 of my closest friends,
126
446333
3435
અને અમે વિચાર્યું કે અમે આવી
અને થોડો પ્રવાહ માટે તમારી સાથે જોડાશું.
07:41
and we thought we'd come
and join you guys for a little stream.
127
449792
4684
કોહ: અદ્ભુત! તમારી પાસેથી
સાંભળી આનંદ થયો.
07:46
Cohh: Awesome! It's great
to hear from you guys.
128
454500
2393
ES:તો કોહહ, તમે ટેડ પ્રેક્ષકોને અહી શેર કરી શકો છો--
07:48
ES: So Cohh, can you share
with the TED audience here --
129
456917
3392
તમે શું શીખ્યા છે
ટ્વિચ પર તમારા સમુદાય વિશે?
07:52
what have you learned
about your community on Twitch?
130
460333
3893
કોહ: આહ, માણસ, ક્યાંથી શરૂ કરું?
07:56
Cohh: Ah, man, where to begin?
131
464250
2018
હું પાંચ વર્ષથી વધુ
સમયથી આ કરી રહ્યો છું,
07:58
I've been doing this
for over five years now,
132
466292
2226
અને ત્યાં એક વસ્તુ છે જે મને
રોજ ખુશ નથી કરતી,
08:00
and if there's one thing that doesn't
cease to impress me on the daily,
133
468542
5101
તે માત્ર એક પ્રકારની અદ્ભુત વાત છે
આ આખી વાતચીત માટે.
08:05
it's just kind of how incredible
this whole thing is for communication.
134
473667
4142
હું મારા જીવનના 20 વર્ષોથી રમતો રમું છું,
08:09
I've been playing games
for 20 years of my life,
135
477833
2851
મે MMO સંઘનું 10થી વધુ નેતૃત્વ કર્યું છે,
08:12
I've led online MMO guilds for over 10,
136
480708
2976
અને તે એક પ્રકારની વસ્તુ છે
જ્યાં જીવનમાં બહુ ઓછા સ્થળો છે
08:15
and it's the kind of thing
where there's very few places in life
137
483708
4310
જ્યાં સમાન રસ ધરાવતા ઘણા લોકોને મળવા જઈ શકો છો.
08:20
where you can go to meet
so many people with similar interests.
138
488042
3809
હું થોડી વાર પેહલા સાંભળી રહ્યો હતો;
08:23
I was listening in a bit earlier;
139
491875
1601
મને કેમ્પફાયર ગમે છે,
હુ તેના સામ્ય માણું છુ.
08:25
I love the campfire analogy,
I actually use a similar one.
140
493500
2768
હું તે બધાને મોટા પલંગ પર
એક ટોળું તરીકે જોઉં છું
08:28
I see it all as a bunch of people
on a big couch
141
496292
2267
પરંતુ નિયંત્રણ ફક્ત એક જ વ્યક્તિ પાસે છે.
08:30
but only one person has the controller.
142
498583
1893
તે એક પ્રકારની "નાસ્તો ફેરવો!"
સ્થિતિ,તમે જાણો છો?
08:32
So it's kind of like
a "Pass the snack!" situation, you know?
143
500500
2893
700 લોકો તે રીતે -
08:35
700 people that way --
144
503417
1309
પરંતુ તે મહાન છે અને ખરેખર તે માત્ર-
08:36
but it's great and really it's just --
145
504750
2768
ES: તો કોહહ,હમણાં ચેટમાં
શું ચાલે છે?
08:39
ES: So Cohh, what is going on
in chat right now?
146
507542
3976
તમે તે અમને થોડું સમજાવી શકો છો?
08:43
Can you explain that a little bit to us?
147
511542
1934
કારણ કે મારી દૃષ્ટિ એટલી સારી નથી
પરંતુ હું ઘણી ભાવનાઓ જોઉં છું.
08:45
Because my eyesight isn't that good
but I see a lot of emotes.
148
513500
4393
કોહ: તો આ મારો સમુદાય છે;
આ કોહિલિશન છે.
08:49
Cohh: So this is my community;
this is the Cohhilition.
149
517917
2684
હું દરરોજ પ્રવાહ કરું છું.
08:52
I stream every single day.
150
520625
1308
મે 2000 દિવસનો પડકાર લીધો છે,
08:53
I actually just wrapped up
a 2,000-day challenge,
151
521957
2311
અને જેમ કે, આપણે સુંદર સમુદાયનો વિકાસ કર્યો છે
08:56
and as such, we have developed
a pretty incredible community
152
524292
3976
અહીં ચેનલમાં.
09:00
here in the channel.
153
528292
1267
હમણાં આપણી સાથે લગભગ 6200 લોકો છે.
09:01
Right now we have
about 6200 people with us.
154
529583
2101
તમે જે જોવો છો તે "હેલો, ટેડ" ની
સારી-ભાવનાઓનો સ્પામ છે,
09:03
What you're seeing is a spam
of "Hello, TED" good-vibe emotes,
155
531708
3351
પ્રેમ ભાવનાઓ,
09:07
love emotes,
156
535083
2018
"આ અદ્ભુત છે,"
09:09
"this is awesome,"
157
537125
1268
"હાય, ગાય્સ," "હાય, દરેક."
09:10
"Hi, guys," "Hi, everyone."
158
538417
1351
આ માત્ર વિશાળ
લોકોનો સમૂહ -
09:11
Basically just a huge
collection of people --
159
539792
2684
રમનારાઓનો વિશાળ સંગ્રહ
09:14
huge collection of gamers
160
542500
1351
તે બધા સકારાત્મક
ઘટના માણી રહ્યા છે.
09:15
that are all just experiencing
a positive event together.
161
543875
2684
ES: તો એવું કંઈ પણ છે જે -
શું આપણે ચેટ પોલ કરી શકીએ?
09:18
ES: So is there anything that --
can we poll chat?
162
546583
3060
હું ચેટને એક સવાલ પૂછવા માંગું છું.
09:21
I want ask chat a question.
163
549667
1809
શું ત્યાં કઈ છે
જે ચેટ દુનિયાને ગમશે,
09:23
Is there anything
that chat would like the world,
164
551500
3309
અને ખાસ કરીને આ લોકો જે
TED પર મારી સાથે છે હમણાં,
09:26
and particularly these people
here with me at TED right now,
165
554833
2851
વિડિયો ગેમ્સ રમી શું મેળવે તે જાણવા માટે
09:29
to know about what they get
out of playing video games
166
557708
3893
અને આ સમુદાયનો ભાગ છે?
09:33
and being part of this community?
167
561625
1750
કોહ: ઓહ, વાહ.
09:36
Cohh: Oh, wow.
168
564375
1250
હું ઘણા જવાબો જોઈ શકું છું
09:38
I am already starting to see
a lot of answers here.
169
566292
2500
"મને સારા સ્પંદનો ગમે છે."
09:42
"I like the good vibes."
170
570958
1542
"શ્રેષ્ઠ સમુદાયો ટ્વિચ પર છે."
09:46
"Best communities are on Twitch."
171
574125
2375
(હાસ્ય)
09:49
(Laughter)
172
577292
1291
"તેઓ અમને જીવનના કપરા રસ્તે મેળવે છે."
09:51
"They get us through
the rough patches in life."
173
579375
2417
ઓહ, તે સંદેશ
હું ચોક્કસપણે ટ્વિચ પર ઘણું જોઉં છું,
09:54
Oh, that's a message
I definitely see a lot on Twitch,
174
582833
2768
જે ખૂબ સારું છે.
09:57
which is very good.
175
585625
1292
"એક ખૂબ જ સકારાત્મક સમુહ,"
09:59
"A very positive community,"
176
587625
1601
"ઘણી બધી હકારાત્મકતા,"
10:01
"a lot of positivity,"
177
589250
2476
જે ખૂબ સરસ છે.
10:03
which is pretty great.
178
591750
1351
ES: કોહહ, હું મારી TED વાત
કરવા પાછો આવું તે પહેલાં,
10:05
ES: So Cohh, before I get back
to my TED talk,
179
593125
4226
જે મને ખરેખર જોઈએ
કોઈક સમયે કરવા પાછા આવો -
10:09
which I actually should probably
get back to doing at some point --
180
597375
3184
(હાસ્ય)
10:12
(Laughter)
181
600583
1268
તમારી પાસે બીજું કંઈ છે
કે તમે મારી સાથે શેર કરવા માંગો છો
10:13
Do you have anything else
that you want to share with me
182
601875
2643
અથવા કોઈપણ પ્રશ્ન જે તમે પૂછવા માંગતા હતા,
10:16
or any question you wanted to ask,
183
604542
1642
તમે હંમેશા પ્રેક્ષકો પહેલાં
ત્યાં જવા માટે ઇચ્છતા?
10:18
you've always wanted
to get out there before an audience?
184
606208
3393
કોહ: પ્રમાણિકપણે, વધારે નહીં.
10:21
Cohh: Honestly, not too much.
185
609625
1726
મારો મતલબ,મને ગમે છે જે તમે કરી રહ્યા છો.
10:23
I mean, I absolutely love
what you're doing right now.
186
611375
2559
મને લાગે છે કે ઇન્ટરેક્ટિવ સ્ટ્રીમિંગ
10:25
I think that the interactive streaming
187
613958
1851
મોટી અવિભાજિત સીમા છે
ભવિષ્યના મનોરંજનમાં,
10:27
is the big unexplored frontier
of the future in entertainment,
188
615833
3143
અને કરવા બદલ આભાર
બધું તમે ત્યાં કરી રહ્યા છો.
10:31
and thank you for doing
everything you're doing up there.
189
619000
2726
વધુ લોકો જે સાંભળે છે
તમે જે કરો છો તે વિશે, વધુ સારું -
10:33
The more people that hear
about what you do, the better --
190
621750
2768
અહીંના દરેક માટે.
10:36
for everyone on here.
191
624542
1309
ES: સરસ, કોહ. ખુબ ખુબ આભાર.
10:37
ES: Awesome, Cohh. Thanks so much.
192
625875
1620
હું પાછો જાઉં છું
હવે આ વાત આપવા,
10:39
I'm going to get back
to giving this talk now,
193
627519
2165
પરંતુ આપણે પછીથી પકડવું જોઈએ.
10:41
but we should catch up later.
194
629708
1435
કોહ: સારું લાગે છે!
10:43
Cohh: Sounds great!
195
631167
1267
(તાળીઓ)
10:44
(Applause)
196
632458
2500
ES: તો તે વાત કરવાની નવી રીત હતી.
10:48
ES: So that was a new way to interact.
197
636958
2209
અમે પ્રભાવીત છીએ
પ્રવાહ પર શું થયું એથી,
10:52
We could influence
what happened on the stream,
198
640083
3393
તેના સાથેના અનુભવથી અમે કોક્રિયેટ છે,
10:55
we could cocreate
the experience along with him,
199
643500
2833
અને અમને ખરેખર મલ્ટિપ્લેયર અનુભવ હતો
ચેટ સાથે અને કોહ સાથે.
11:00
and we really had a multiplayer experience
with chat and with Cohh.
200
648917
5333
ટ્વિચ પર, અમે આ કહેવાનું શરૂ કર્યું છે,
11:07
At Twitch, we've started calling this,
201
655333
2643
પરિણામે, "મલ્ટિપ્લેયર મનોરંજન."
11:10
as a result, "multiplayer entertainment."
202
658000
3333
કારણ કે એકલા વિડિઓ જોવા જવાથી
જીવંત ઇન્ટરેક્ટિવ પ્રવાહ જોવું
11:14
Because going from watching a video alone
to watching a live interactive stream
203
662333
6268
એક ખેલાડી રમત રમવા જેવા તફાવત સમાન છે
11:20
is similar to the difference between
going from playing a single-player game
204
668625
6018
મલ્ટિપ્લેયર રમત રમવા માટે.
11:26
to playing a multiplayer game.
205
674667
2541
નવી તકનીક સંશોધનમા
રમનારાઓ મોટેભાગે મોખરે હોય છે.
11:30
Gamers are often as the forefront
of exploration in new technology.
206
678667
4500
ઉદાહરણ તરીકે,માઇક્રોકોમ્પ્યુટર્સનો,
વિડિઓ ગેમ્સ માટે પ્રારંભિક ઉપયોગ થયો હતો,
11:37
Microcomputers, for example,
were used early on for video games,
207
685833
5476
અને ખૂબ પહેલો હેન્ડહેલ્ડ, ડિજિટલ
સામૂહિક બજાર ઉપકરણો સેલ ફોન ન હતા,
11:43
and the very first handheld, digital
mass-market devices weren't cell phones,
208
691333
6560
તેઓ ગેમબોય હતા ...
11:49
they were Gameboys ...
209
697917
1726
વિડિઓ ગેમ્સ માટે.
11:51
for video games.
210
699667
1601
અને પરિણામે,
11:53
And as a result,
211
701292
3101
એક સંકેત કે તમે સંકેત મેળવી શકો છો
ભવિષ્ય શું ધરાવી શકે છે
11:56
one way that you can get a hint
of what the future might hold
212
704417
5351
આ મનોરંજક, ઇન્ટરેક્ટિવ સેન્ડબોક્સ
વિડિઓ રમતો જોવાનું છે
12:01
is to look to this fun, interactive
sandbox of video games
213
709792
4392
અને પોતાને પૂછો,
12:06
and ask yourself,
214
714208
2060
"આ રમનારાઓ આજે શું કરી રહ્યા છે?"
12:08
"what are these gamers doing today?"
215
716292
1976
અને તે તમને સંકેત આપે છે
ભવિષ્યમાં શું કરવાનું છે
12:10
And that might give you a hint
as to what the future is going to hold
216
718292
3267
આપણા બધા માટે.
12:13
for all of us.
217
721583
1250
એક વસ્તુ અમે પહેલાથી જ
ટ્વિચ પર જોઈએ છે
12:16
One of the things
we're already seeing on Twitch
218
724250
2726
મલ્ટિપ્લેયર મનોરંજન
રમતો પર આવે છે.
12:19
is multiplayer entertainment
coming to sports.
219
727000
2726
તેથી, ટ્વિચ અને NFL
જીવંત ફૂટબોલ ઓફર કરવા માટે જોડાયા,
12:21
So, Twitch and the NFL teamed up
to offer livestreaming football,
220
729750
5018
પરંતુ નેટવર્ક જાહેરાતકર્તાઓને બદલે
રમત સ્ટ્રીમિંગ પોશાકોમાં,
12:26
but instead of network announcers
in suits streaming the game,
221
734792
3976
અમને ટ્વિચ યુઝર્સ આવવા મળ્યાં
12:30
we got Twitch users to come in
222
738792
2684
અને તેમની પોતાની ચેનલ પર સ્ટ્રીમ કરી
12:33
and stream it themselves
on their own channel
223
741500
2726
અને તેમના સમુદાય સાથે સંપર્ક કર્યો
12:36
and interact with their community
224
744250
2393
અને તેનો વાસ્તવિક મલ્ટિપ્લેયર અનુભવ કર્યો.
12:38
and make it a real multiplayer experience.
225
746667
3309
તેથી મને ખરેખર લાગે છે કે જો તમે
ભવિષ્યમાં જુઓ -
12:42
So I actually think that if you
look out into the future --
226
750000
5434
આજે ફક્ત સેંકડો લોકો
રમતો ઘોષણા કરનાર બન્યા.
12:47
only hundreds of people today
get to be sports announcers.
227
755458
4584
તે એક નાના, નાના લોકોની સંખ્યા છે
જેની પાસે તક છે.
12:53
It's a tiny, tiny number of people
who have that opportunity.
228
761458
3018
પરંતુ રમતો મલ્ટિપ્લેયર થવાના છે,
12:56
But sports are about to go multiplayer,
229
764500
3934
અને તેનો અર્થ એ છે કે કોઈપણ
જે વિશ્વભરમાં માંગે છે
13:00
and that means that anyone
who wants to around the world
230
768458
2851
તક મળશે
રમતગમતના ઘોષણા કરનાર બનવા,
13:03
is going to get the opportunity
to become a sports announcer,
231
771333
4726
તેને શોટ આપવા માટે.
13:08
to give it a shot.
232
776083
1518
અને મને લાગે છે કે તે નવા ટેલેનની
ભારે માત્રામાં ખૂલ્લું થઈ રહ્યું છે
13:09
And I think that's going to unlock
incredible amounts of new talent
233
777625
3184
આપણા બધા માટે.
13:12
for all of us.
234
780833
1268
અને આપણે પૂછીશું નહીં,
"તમે રમત જીત્યા?"
13:14
And we're not going to be asking,
"Did you catch the game?"
235
782125
2976
તેના બદલે, એમ પૂછવા જઈશું,
13:17
Instead, we're going to be asking,
236
785125
1934
"તમે કોની ચેનલ પર રમત જીતી છે?"
13:19
"Whose channel did you catch the game on?"
237
787083
3125
આપણે પહેલેથી જ આ બનતું જોયું છે
રસોઈ સાથે, ગાવાનું સાથે -
13:24
We already see this happening
with cooking, with singing --
238
792250
4684
અમે વેલ્ડીંગ લોકોને પણ જોયા છે.
13:28
we even see people streaming welding.
239
796958
2209
અને આ બધું થયુ છે
અલંકારની કેમ્પફાયરની આજુબાજુ.
13:32
And all of this stuff is going to happen
around the metaphorical campfire.
240
800292
4333
ત્યાં લાખો હશે
આ કેમ્પફાયર પ્રગટાવવામાં
13:37
There's going to be millions
of these campfires lit
241
805667
2517
આગામી કેટલાક વર્ષોમાં.
13:40
over the next few years.
242
808208
1560
અને દરેક વિષય પર,
13:41
And on every topic,
243
809792
3226
તમે કેમ્પફાયર શોધી શકશો
13:45
you're going to be able to find a campfire
244
813042
2059
તે વિશ્વભરના લોકો સાથે તમને
બોન્ડ કરવાની મંજૂરી આપશે
13:47
that will allow you to bond
with your people around the world.
245
815125
4018
મોટાભાગના માનવ ઇતિહાસ માટે,
13:51
For most of human history,
246
819167
1517
મનોરંજન ફક્ત મલ્ટિપ્લેયર હતું.
13:52
entertainment was simply multiplayer.
247
820708
2810
અમે રૂબરૂમાં એક સાથે ગાયાં,
13:55
We sang together in person,
248
823542
2559
અમે શહેરમાં વ્યક્તિગત રૂપ
સાથે સમાચાર શેર કર્યા,
13:58
we shared news together
in the town square in person,
249
826125
3976
અને ક્યાંક રસ્તામાં,
14:02
and somewhere along the way,
250
830125
2476
તે દ્વિમાર્ગી વાતચીત
વન-વે ટ્રાન્સમિશનમાં ફેરવાય છે.
14:04
that two-way conversation
turned into a one-way transmission.
251
832625
5167
સમુદાયો વિશે ધ્યાન આપતા કોઈ વ્યક્તિ તરીકે,
14:10
As someone who cares about communities,
252
838625
2268
હું એક દુનિયા માટે ઉત્સાહિત છું
14:12
I am excited for a world
253
840917
1892
જ્યાં આપણું મનોરંજન
આપણને અલગ કરવાને બદલે આપણને જોડશે.
14:14
where our entertainment
could connect us instead of isolating us.
254
842833
4709
એવી દુનિયા કે જ્યાં આપણે
એકબીજા સાથે સરખા શોખથી જોડાશું
14:21
A world where we can bond with each other
over our shared interests
255
849708
4810
અને વાસ્તવિક, મજબૂત સમુદાયો બનશે.
14:26
and create real, strong communities.
256
854542
2750
રમતો, પ્રવાહો અને વાતચીત
તેઓ પ્રોત્સાહિત કરે છે,
14:30
Games, streams and the interactions
they encourage,
257
858458
3226
માત્ર શરૂઆત છે
વ્હીલ પાછા ચાલુ કરવા માટે
14:33
are only just beginning
to turn the wheel back
258
861708
4185
અમારા અરસપરસ, સમુદાયથી સમૃદ્ધ,
મલ્ટિપ્લેયર ભૂતકાળ.
14:37
to our interactive, community-rich,
multiplayer past.
259
865917
4166
આ અનુભવ અહીં મારી સાથે શેર
કરવા બદલ તમારો આભાર
14:43
Thank you all for sharing
this experience here with me,
260
871042
2976
અને તમે બધા તમારો શ્રેષ્ઠ કેમ્પફાયર શોધી શકો.
14:46
and may you all find your best campfire.
261
874042
2517
(તાળીઓ)
14:48
(Applause)
262
876583
2709
(તાળીઓ)
Translated by Dhruvi Patel
Reviewed by Keyur Thakkar

▲Back to top

ABOUT THE SPEAKER
Emmett Shear - Entrepreneur, investor
Emmett Shear is the CEO and cofounder of Twitch and its predecessor justin.tv.

Why you should listen

Emmett Shear has lead Twitch -- a service that's helping to change the way people create, consume and participate in their entertainment -- since its founding in 2011. While it's known for gaming live-streams and esports, Twitch creators and communities have expanded to include music, traditional sports, cooking, the creative arts and more. Today, more than a million people, on average, are tuning in to Twitch at any given time to watch, chat and connect with people who share their passions. 

Shear's unique perspective combines his experience as both an entrepreneur and part-time partner at venture capital firm Y Combinator, where he advises startups on product and strategy. He graduated from Yale University in 2005 with a degree in computer science.

More profile about the speaker
Emmett Shear | Speaker | TED.com