ABOUT THE SPEAKER
Matt Mullenweg - Democratizer
Matt Mullenweg is the co-founder of the open-source blogging platform WordPress, the most popular publishing platform on the web, and the founder and CEO of Automattic.

Why you should listen

Matt Mullenweg is the co-founder of the open-source blogging platform WordPress, the most popular publishing platform on the web, and the founder and CEO of Automattic, the company behind WordPress.com, WooCommerce and Jetpack. He also runs Audrey Capital, an investment and research company.

Mullenweg has been recognized for his leadership and success by Forbes, Bloomberg Businessweek, Inc. Magazine, TechCrunch, Fortune, Fast Company, Wired, University Philosophical Society and Vanity Fair.

Mullenweg is originally from Houston, Texas, where he attended the High School for the Performing and Visual Arts and studied jazz saxophone. In his spare time, he is an avid photographer. Mullenweg splits time between Houston, New York and San Francisco.

More profile about the speaker
Matt Mullenweg | Speaker | TED.com
The Way We Work

Matt Mullenweg: Why working from home is good for business

મેટ મુલેનવેગ: ઘરેથી કેમ કામ કરવું તે વ્યવસાય માટે સારું છે

Filmed:
1,695,457 views

જેમ દૂરસ્થ કાર્યની લોકપ્રિયતા ફેલાતી રહે છે, આજે કામદારો શહેરો, દેશો અને મલ્ટીપલ ટાઇમ ઝોનમાં સહયોગ કરી શકે છે. આ ઓફિસ ની ગતિશીલતાને કેવી રીતે બદલી શકે છે? અને અમે કેવી રીતે સુનિશ્ચિત કરી શકીએ કે બધા કર્મચારીઓ, બંને મુખ્ય મથકે અને ઘરે, જોડાયેલા લાગે? મેડ મુલેનવેગ, વર્ડપ્રેસના સાથી શોધક આપમેળે વસ્તુના સીઇઓ (જેમાં 100 ટકા વિતરિત કાર્યબળ છે), તેના રહસ્યો શેર કરે છે.
- Democratizer
Matt Mullenweg is the co-founder of the open-source blogging platform WordPress, the most popular publishing platform on the web, and the founder and CEO of Automattic. Full bio

Double-click the English transcript below to play the video.

00:00
The basic problem
with working in an office
0
460
2056
ઓફિસ માં કામ કરવાની મૂળ સમસ્યા એ છે,
00:02
is you're just not in control
of your work environment.
1
2540
2616
તમે તમારા કામ વાતાવરણ ના નિયંત્રણ માં
નથી હોતા.
00:05
[The Way We Work]
2
5180
2200
[આપણે જે રીતે કામ કરીએ છીએ]
00:08
Howdy, my name is Matt,
and I'm the CEO of Automattic,
3
8780
3176
નમસ્તે મારુ નામ મેટ છે અને હું ઓટોમેટિક નો વહીવટી અધિકારી છું.
00:11
the company behind WordPress.com,
Jetpack and WooCommerce.
4
11980
2856
WordPress.com પાછળની કંપની,
જેટપેક અને વૂ કોમર્સ છે.
00:14
We're coming up on over 800 employees,
and they live everywhere,
5
14860
4216
અમે 800 થી વધુ કર્મચારીઓ ઉપર આવી રહ્યા
છીએ, અને તેઓ બધે રહે છે,
00:19
from California to Alabama, Mississippi,
to where I live in Texas.
6
19100
3776
કેલિફોર્નિયાથી અલાબામા, મિસિસિપી,માં
રહે છે,જ્યાં હું ટેક્સાસમાં રહું છું.
00:22
They're also in 67 countries.
7
22900
1856
તેઓ 67 દેશ માં રહે છે.
00:24
Canada, Mexico, India, New Zealand.
8
24780
2293
કેનેડા મેક્સિકો ભારત ન્યુ ઝીલેન્ડ.
00:27
Some of them choose not even
to have a home base, they're nomads.
9
27098
3055
તેમાથી અમુકે જોડે ઘર પસંદ કર્યા
નથી ,તે નાદાન છે.
00:30
Whether they are in RVs
or traveling through Airbnbs,
10
30178
2333
પછી ભલે તે RVમાં હોય
અથવા એરબેન્સથી મુસાફરી કરે,
00:32
they are in new places
every day, week or month.
11
32535
2376
તેઓ રોજ, અઠવાડિયા અથવા
મહિનામાં નવી જગ્યાએ હોય છે.
00:34
As long as they can find good Wi-Fi,
we don't care where they are.
12
34935
3096
વધુ માં વધુ તેઓ સારું WIFI મળે
તેઓ ક્યાં છે તેની અમને પરવા નથી.
00:38
Our focus on distributed work
didn't happen accidentally.
13
38055
2936
વિતરિત કાર્ય પર અમારું ધ્યાન
આકસ્મિક ન બન્યું.
00:41
It was a conscious choice
from the very beginning.
14
41015
2576
તે સભાન પસંદગી હતી
શરૂઆતથી જ.
00:43
Notice I don't use the word "remote,"
15
43615
2296
અહી મે "રિમોટ " શબ્દ નો પ્રયોગ નથી કર્યો,
00:45
because it sets up the expectation,
16
45935
1696
કારણ કે તે અપેક્ષા બાંધે કરે છે,
00:47
that some people are essential
and some aren't.
17
47655
2136
કે કેટલાક લોકો જરૂરી છે
અને કેટલાક નથી.
00:49
I use the word "distributed"
to describe what we do,
18
49815
2456
હું "વિતરિત" શબ્દનો પ્રયોગ કરું છું જે
અમે શું છીએ.
00:52
where everyone is
on an equal playing field.
19
52295
1367
જ્યાં દરેક છેસમાન
ક્ષેત્ર પર.
00:53
I think a distributed workforce
20
53792
1484
મને લાગે છે કે વિતરિત કાર્યબળ
00:55
is the most effective way
to build a company.
21
55301
1613
સારો માર્ગ છે
એક કંપની બનાવવા.
00:56
The key is you have to
approach it consciously.
22
56939
2244
કી તમારી પાસે છે
તે સભાનપણે સંપર્ક કરો.
00:59
When we started WordPress,
23
59244
1256
જ્યારે અમે વર્ડપ્રેસચાલુ
01:00
many of the first 20 hires
were people I'd never met in person.
24
60658
2976
કર્યું ત્યારે 20 લોકો રાખ્યા જેને હું
જાણતો નહતો.
01:03
But we'd collaborated online,
sometimes for years.
25
63766
2477
પરંતુ અમે પરસ્પર સહયોગ કરીશું,
કેટલીકવાર વર્ષોથી.
01:06
I wanted to continue that
for one simple reason.
26
66406
3403
હું એક સરળ કારણસર તે ચાલુ રાખવા માંગુ છું.
01:09
I believe that talent and intelligence
27
69834
1937
હું માનું છું કે કળા અને બુદ્ધિ
01:11
are equally distributed
throughout the world.
28
71796
1748
સરખી રીતે દુનિયા માં વેચાયે\લી છે
01:13
But opportunity is not.
29
73569
1274
પણ તકો નથી.
01:15
In Silicon Valley,
the big tech companies fish
30
75389
2176
સિલિકોન વેલીમાં,મોટી
તકનીકી કંપનીઓ છે.
01:17
from essentially
the same small pond or bay.
31
77589
2256
અનિવાર્યપણે
તે જ નાના તળાવ અથવા ખાડી.
01:19
A distributed company
can fish from the entire ocean.
32
79869
2936
એક વિતરિત કંપની
સમગ્ર સમુદ્રમાંથી માછલી બની શકે છે.
01:22
Instead of hiring someone who grew up
in Japan but lives in California,
33
82829
3496
તેના બદલે કોઈએ રાખીએ જે જાપાન માં મોટોથયો
અને કેલેફોનીયા માં રહે છે.
01:26
you can gain someone who lives, works,
34
86349
1856
તમે જોઈ શકો જે જીવા માટે કામ કરે છે,
01:28
wakes up and goes to sleep
wherever they are in the world.
35
88229
3016
જાગે છે અને સૂઈ જાય છે
તેઓ જ્યાં પણ વિશ્વમાં છે.
01:31
They bring a different
understanding of that culture
36
91270
2495
તે અલગ સમાજ લાવે છે સંસ્કૃતિ ની,
01:33
and a different lived experience.
37
93789
1656
અને અલગ જીવન શૈલી અનુભવ થી.
01:35
At the base of the decision
to go distributed,
38
95469
2296
વિતરણ કરવાના નિર્ણયના આધાર પર,
01:37
there's a desire to give people autonomy
over how they do their work.
39
97789
3616
લોકોને તેઓ તેમના કાર્ય કેવી રીતે કરે
છે તેના પર સ્વાયત્તતા આપવાની ઇચ્છા છે.
01:41
Unless you're in a role
where specific hours are important,
40
101429
2816
જ્યાંસુધી તમે કોઈ ભૂમિકામાં ન હોવ જ્યાં
કલાકો મહત્વપુર્ણ છે
01:44
you can make your own schedule.
41
104269
1496
તમે તમરું સમયપત્રક બનાવી શકો છો
01:45
Everyone can have a corner office,
their windows, the food they want to eat,
42
105789
3616
દરેકની ખૂણાની ઓફિસ હોઈ શકે છે,
તેમના વિંડોઝ, જે ખોરાક તેઓ ખાવા માંગે છે,
01:49
you can choose when there's music
and when there's silence.
43
109429
2816
તમે ત્યાં સંગીત અથવા શાંતિ પસંદ
કરી શકો છો.
01:52
You can choose what temperature
the room should be.
44
112269
2416
તમે રૂમ નું તાપમાન પસંદ કરી શકો છો.
01:54
You can save the time
you'd spend commuting
45
114709
2056
તમે મુસાફરીમાં પસાર થતો સમય બચાવી શકો છો
01:56
and put it into things
that are important to you.
46
116789
2336
અને તેને તમારા માટે મહત્વપૂર્ણ
કામમાં મુકો.
01:59
A distributed workforce
is ideal for a technology company.
47
119149
2736
વિતરિત કાર્યબળ
ટેકનોલોજી કંપની માટે આદર્શ છે.
02:01
But people often ask me,
48
121909
1336
તો પણ લોકો મને પૂછે છે,
02:03
"This works great for y'all,
but what about everyone else?"
49
123269
3256
"આ તમારા માટે શ્રેષ્ઠ કામ કરે છે,
પણ બીજા બધાનું શું? "
02:06
If you have an office,
50
126590
1161
જો તમારી પાસે ઓફિસ છે,
02:07
you can do a few things
to build distributed capability.
51
127776
2708
તમે થોડી વસ્તુઓ કરી શકો છો
વિતરિત ક્ષમતા બનાવવા માટે.
02:10
First: document everything.
52
130811
2264
પ્રથમ: બધું દસ્તાવેજ કરો.
02:13
In an office, it's easy
to make decisions in the moment,
53
133269
2620
ઓફિસમાં , ક્ષણોમાં નિર્ણય લેવાનું સરળ છે,
02:15
in the kitchen, in the hall.
54
135913
1372
રસોડા માં અને હૉલ માં પણ.
02:17
But if people work remotely
55
137309
1336
પરંતુ જો લોકો ઇશારાથીકામ કરે
02:18
and some members of the team
are having those conversations
56
138669
2816
અને ટીમના કેટલાક સભ્યોમાં તે
વાતચીત થઈ રહી છે
02:21
they don't have access to,
57
141509
1256
તેમની પાસે પ્રવેશ નથી,
02:22
they'll see these decisions being made
without understanding the why.
58
142789
3255
તેઓ કેમ જોશે તે સમજ્યા
વિના આ નિર્ણયો લેતા જોશે.
02:26
Always leave a trail of where you were
and what you were thinking about.
59
146069
3416
તમે હમેશા જ્યાં હતા તે પગદંડી છોડો
અને તમે જેના વિશે વિચારતા હતા.
02:29
This allows others to pick up
where you left off.
60
149509
2336
આ અન્યને પસંદ કરવામંજૂરી આપે છે કે
તમે વિદાય લીધી
02:31
It allows people in different
time zones to interact,
61
151869
2496
તે અલગ સમયમાં લોકોને પ્રતિક્રિયા
કરવા મંજૂરીઆપે છે,
02:34
it's also great to think about
as an organization evolves,
62
154389
2736
એક સંસ્થા વિકસિત થાય છે તે વિશે
વિચારવું પણ મહાન છે,
02:37
people leaving and people joining.
63
157149
1624
લોકો જાય છે અને જોડાતા હોય છે.
02:38
Try to have as much communication
as possible online.
64
158798
3226
જેટલો સંદેશાવ્યવહાર કરવાનો પ્રયત્ન કરો
શક્ય તેટલું .
02:42
When everything's shared and public,
it allows new people to catch up quickly.
65
162083
4442
જ્યારે બધું શેર કરેલું અને સાર્વજનિક હોય,
તે નવા લોકોને ઝડપથી પકડવાની મંજૂરી આપે છે.
02:46
You also need to find the right tools.
66
166549
2016
તમેસારા સાધન શોધવા.
ત્યાં એપ,સેવા છેજે
રોજ
02:48
There are so many apps and services
that help with day-to-day communication,
67
168589
3616
ઉપયોગી છે,
વિડિઓ કોન્ફરન્સિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ.
02:52
video conferencing, project management.
68
172229
2336
વસ્તુઓ જે તમે કેમ કાર્ય કરો છો તે
બદલાઈ છે.
02:54
The things that changed how you work
probably aren't objects anymore.
69
174696
3751
તેઓ એવી વસ્તુઓ છે જેનો તમે વપરાશ કરો છો
તમારા કમ્પ્યુટર દ્વારા.
02:58
They're things you access
through your computer.
70
178591
2242
તેથી જુદા સાધનો સાથે પ્રયોગ કરો જે
સહયોગને,
03:00
So experiment with different
tools that enable collaboration,
71
180858
3067
સક્ષમ કરે છે,જુઓ શું કામ કરે છે
03:03
see what works.
72
183949
1256
સમય સાથે ઉત્પાદકતા સારીકરો
03:05
Create productive, face-to-face time.
73
185229
1976
એક પારંપરિક ઓફિસ માં,
વર્ષના 48
03:07
In a traditional office,
74
187229
1256
અઠવાડીયા તમે એક જગ્યા
પર છો
03:08
you're in the same place
48 weeks out of the year
75
188509
2336
અને તમારી પાસે ત્રણ કે ચાર અઠવાડિયા
અલગ હોઇ શકે.
03:10
and you might have
three or four weeks apart.
76
190869
2136
અમે તે બદલવા પ્રયાસ કરીએ છે,અમે
નાના વિસ્ફોટ
03:13
We try to flip that: we come together
for short, intense bursts.
77
193029
3256
માટે વર્ષ માં 1 વાર બધા મળીએ છીયે.
03:16
Once a year we do a grand meet-up
78
196309
1616
જ્યારે આખી કંપની અઠવાડીયામાં
એકવાર
03:17
where the entire company
comes together for a week.
79
197949
2416
મળીએ,તે અર્ધ-કાર્ય છે, અર્ધ-રમત છે.
03:20
It's half-work, half-play.
80
200389
1496
મુખ્ય લક્ષ્ય લોકોને જોડવાનું છે
03:21
The primary goal is connecting people.
81
201909
1856
અમે ચેક કરીએ છીએ દરેક
ગોઠવાય અને તેજ પાનાં
03:23
We want to make sure
everyone's aligned and on the same page,
82
203789
2896
પર અને તેમના સાથીદારો સાથે ઊંડા જોડાણ છે.
03:26
and they have a deeper connection
with their colleagues.
83
206709
2656
જ્યા તેઓ બાકીના વર્ષ સાથે મળીને કામ કરે છે
03:29
When they work together
the rest of the year,
84
209389
2136
તેઓ સમજ અને સહાનુભૂતિ
સાથે મળીને લાવી શકે છે
03:31
they can bring together
that understanding and empathy.
85
211549
2616
અને અંતિમ અભ્યાસ:લોકોને પોતાનું કાર્ય
03:34
And the final practice:
86
214189
1256
વાતાવરણ બનાવાની છૂટ
મળેછે
03:35
give people the flexibility
to make their own work environment.
87
215469
2958
આપમેળે દરેક વ્યક્તિમાં
સહકર્મચારી સમય હોય છે
03:38
Every person at Automattic
has a co-working stipend
88
218452
2393
કે તેઓ સહકારી જગ્યા તરફ મૂકી શકે અથવા
03:40
that they can put
towards a co-working space
89
220869
2096
ફક્ત કોફી ખરીદવામાટે, જેથી ત્યાથી
બહાર નાકાઢે
સીએટલ ના એક જૂથે પૈસા
03:42
or just to buy coffee, so they don't
get kicked out of the coffee shop.
90
222989
3376
ભેગા કર્યા અને ફિશિંગ પિયર પર વર્કસ્પેસ
ભાડે લીધું છે.
03:46
One group in Seattle
decided to pool their stipends together
91
226389
2896
પ્રત્યેક વ્યક્તિ કંપનીમાં જોડાય છે
ગૃહ-ઓફિસનું વળતર મળે છે.
03:49
and rented a workspace on a fishing pier.
92
229309
1816
પૈસાછે જે તે સાર લોકો માંરોકાણ
કરે છે.
03:51
Each person who joins the company
gets a home-office stipend.
93
231149
2896
યોગ્ય ગોઠવણી વધુ ઉત્પાદક વાતાવરણ કરી
આપે છે
03:54
This is money they can invest
in getting the right chair, monitor,
94
234069
3256
આજે, ફક્ત થોડીક કંપનીઓ છે
જે પહેલા વહેંચવામાં આવે છે.
03:57
the right desk setup, so they can have
the most productive environment for them.
95
237349
3811
એક કે બે દાયકામાં,
હું આગાહી કરું છું કે 90 ટકા કંપનીઓ
04:01
Today, there are just a few companies
that are distributed first.
96
241909
3096
કે વૈશ્વિક માર્ગ મોટું પરીવર્તન આવસે,
04:05
In a decade or two,
I predict that 90 percent of companies
97
245029
2936
આ રીતે કાર્ય કરશે.તેઓ
04:07
that are going to be changing
the course of the world
98
247989
2496
પ્રથમ વિતરિત થી વિકસિત થશેઅથવા તે છેતેમાં
તે બદલાસે.
04:10
are going to function this way.
99
250509
1496
જેમ તમે આગળ શું બનાવાના છો તેને
04:12
They will evolve to be distributed first,
or they'll be replaced by those that are.
100
252029
3936
વિચારો,તમે વૈશ્વિક કળાને કેવી રીતે ઓળખસો,
લોકોને રહેવા અને કાર્ય
04:15
As you think about
what you're going to build next,
101
255989
2416
કરવાની સ્વાયતતા આપો
જ્યાં તેઓ લાગે છે કે તેઓ જોઈએ
04:18
consider how you can tap
into global talent,
102
258429
2096
ને પૂરી ભાગ લો અને ભેગા થઈ .નવું
બનાવો
04:20
give people autonomy to live and work
where they feel they should
103
260549
3096
આભાર
04:23
and still participate fully in whatever
it is that you're creating together.
104
263669
3616
આભાર
Translated by Rahul Vasita
Reviewed by Arvind Patil

▲Back to top

ABOUT THE SPEAKER
Matt Mullenweg - Democratizer
Matt Mullenweg is the co-founder of the open-source blogging platform WordPress, the most popular publishing platform on the web, and the founder and CEO of Automattic.

Why you should listen

Matt Mullenweg is the co-founder of the open-source blogging platform WordPress, the most popular publishing platform on the web, and the founder and CEO of Automattic, the company behind WordPress.com, WooCommerce and Jetpack. He also runs Audrey Capital, an investment and research company.

Mullenweg has been recognized for his leadership and success by Forbes, Bloomberg Businessweek, Inc. Magazine, TechCrunch, Fortune, Fast Company, Wired, University Philosophical Society and Vanity Fair.

Mullenweg is originally from Houston, Texas, where he attended the High School for the Performing and Visual Arts and studied jazz saxophone. In his spare time, he is an avid photographer. Mullenweg splits time between Houston, New York and San Francisco.

More profile about the speaker
Matt Mullenweg | Speaker | TED.com